Ahmedabad News/ Gandhinagarના લોકોને  Metroના સ્વરૂપમાં મળશે નવા વર્ષની ભેટ

Gandhinaga ના લોકોને નવા વર્ષે મેટ્રો ટ્રેનના સ્વરૂપમાં અનોખી ભેટ મળશે. ફુલ ફ્લેજ્ડ મેટ્રોના સ્વરૂપમાં આખા જીવનની રાહત આપતી હોય તેવી ભેટ ગાંધીનગરવાસીઓને મેટ્રોના સ્વરૂપમાં મળશે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ્વેનો પ્રારંભ થશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gandhinagarમાં વિકાસની આંધી ફૂંકાશે. મેટ્રો છેક મહાત્મા મંદિર સુધી આવતા ગાંધીનગરવાસીઓને નવા વર્ષની અણમોલ ભેટ મળશે.

Gandhinagar News: ગુજરાતના પાટનગર Gandhinagarના લોકોને નવા વર્ષે Metro ટ્રેનના સ્વરૂપમાં અનોખી ભેટ મળશે. ફુલ ફ્લેજ્ડ Metroના સ્વરૂપમાં આખા જીવનની રાહત આપતી હોય તેવી ભેટ ગાંધીનગરવાસીઓને મેટ્રોના સ્વરૂપમાં મળશે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ્વેનો પ્રારંભ થશે.

Gandhinagarમાં વિકાસની આંધી ફૂંકાશે. મેટ્રો છેક મહાત્મા મંદિર સુધી આવતા ગાંધીનગરવાસીઓને નવા વર્ષની અણમોલ ભેટ મળશે.

Gandhinagarને મળશે રાહત

Gandhinagarમાં Metroના લોકાર્પણ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ Metroનો પ્રારંભ કરાવશે.  આ માટે પીએમ મોદી અમદાવાદ જૂની હાઈકોર્ટથી Metro ટ્રેનમાં મહાત્મા મંદિર આવશે.

Gandhinagarમાં વિકાસની આંધી ફૂંકાશે. મેટ્રો છેક મહાત્મા મંદિર સુધી આવતા ગાંધીનગરવાસીઓને નવા વર્ષની અણમોલ ભેટ મળશે.

વડાપ્રધાન મોદી કરશે લોકાર્પણ

ગાંધીનગરમાં પીએમ મોદી જર્મન ડેલિગેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. શૈક્ષણિક, વહીવટી હબ બનેલા ગાંધીનગર માટે Metro આશીર્વાદરૂપ સાબિત થશે. છેક મહાત્મા મંદિર સુધી Metro લંબાવવાના લીધે ગાંધીનગરના 20 સેક્ટરો અને આસપાસના ત્રણ ગામના લોકોને સીધો ફાયદો થશે. આમ Metro દ્વારા હવે અમદાવાદ અને ગાંધીનગરબંને જોડાઈ ગયા છે. તેના કારણે હાલમાં પ્રતિ દિન દોઢ લાખ મુસાફરોની સરેરાશનો આંકડો બે લાખને પણ વટાવી જાય તો આશ્ચર્ય નહી થાય.

Gandhinagarમાં વિકાસની આંધી ફૂંકાશે. મેટ્રો છેક મહાત્મા મંદિર સુધી આવતા ગાંધીનગરવાસીઓને નવા વર્ષની અણમોલ ભેટ મળશે.

આ ઉપરાંત આ રૂટ શરૂ થયા પછી હવે અમદાવાદમાં Metroને થલતેજથી ગોધાવી સુધી લંબાવવાની કામગીરીને સરકારી મંજૂરી મળ્યા બાદ આગામી સમયમાં શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. તેના માટેનો શક્યતાદર્શી અહેવાલ પણ તૈયાર થઈ ગયો છે અને જરૂરી પ્લાન પણ થઈ ગયો છે. આ ઉપરાંત વૈષ્ણોદેવીથી સનાથલ પણ Metroનું આયોજન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નમો સ્ટેડિયમથી ગિફ્ટ સિટી જવા માટે મેટ્રોનું ટાઈમટેબલ જાહેર

આ પણ વાંચો: અમદાવાદ મેટ્રો પાલડીથી ગીતામંદિર સુધી લંબાવાશે

આ પણ વાંચો: ખેલૈયાઓ માટે આનંદના સમાચારઃ નવરાત્રિમાં રાત્રે બે વાગ્યા સુધી Ahmedabad Metro દોડી શકે