Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને નોકરીમાં મળશે નવી તક, જાણો સોમવારનું રાશિફળ

જાણો 8 જૂન 2026, સોમવારનું દૈનિક રાશીભવિષ્ય (Aaj nu Rashifal). જ્યોતિષાચાર્ય કિશન મહારાજ પાસેથી જાણો મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, કાલાષ્ટમીનું મહત્વ અને શું છે શુભ-લાભના ચોઘડિયા.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય (Aaj nu Rashifal)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર) 

Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા.08-06-2026, સોમવારના (Zodiac) દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ અધિક વદ આઠમ તિથિ છે, જે સવારે 03:24 સુધી (જૂન-09) વિદ્યમાન રહેશે. આજની રાશિ કુંભ (ગ, શ, સ, ષ) છે, જે સવારે 03:39 સુધી (જૂન-09) રહેશે અને નક્ષત્ર શતભિષા સવારે 09:10 સુધી માન્ય છે. આજનો યોગ વિષ્કુંભ છે, જે સવારે 09:30 સુધી વિદ્યમાન રહેશે અને બાલવ કરણ બપોરે 03:23 સુધી છે.

આજે પંચક પૂરા દિવસ અને રાત્રી દરમિયાન ચાલુ રહેશે, જ્યારે વિંછુડો આજે નથી.

સૂર્ય વૃષભ રાશિમાં છે જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ) રહેશે.

સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:23 વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે 01:04 વાગ્યે (જૂન-09) અને ચંદ્રાસ્ત બપોરે 12:31 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:11 થી 01:03 સુધી રહેશે, Windows રાહુકાળ સવારે 07:35 થી 09:15 સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે કાલાષ્ટમી છે. આઠમ તિથિની સમાપ્તિ સવારે 03:24 વાગ્યે (જૂન-09) થશે.

તારીખ :- 08-06-2026, સોમવાર / જેઠ અધિક વદ આઠમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૫:૫૩ થી ૦૭:૩૪
શુભ ૦૯:૧૫ થી ૧૦:૫૭
લાભ ૦૪:૦૦ થી ૦૫.૪૨
અમૃત ૦૫:૪૨ થી  ૦૭:૨૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૮ થી ૧૨:૩૭

રાશિભવિષ્ય (Aaj nu Rashifal 8 જૂન 2026, સોમવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

સમસ્યા સામે લડી શકાય.

કોઈ આમંત્રણ મળે.

સામાજિક કાર્ય થાય.

કોઈને કોઈપણ વચન આપવું નહિ.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

શત્રુઓની યાદીમાં વધારો થાય.

કુટુંબના લોકોને સમય નહીં આપી શકો.

પોતાના કર્મ પર વિશ્ચાસ રાખો.

નોકરીમાં મન લાગે નહિ.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૨

મિથુન (ક, છ, ઘ) :-

સ્વાસ્થને લગતી સમસ્યા રહે.

કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.

મનપસંદ કાર્ય પૂર્ણ થાય.

ખાસ યોજના બને.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

કર્ક (ડ, હ) :-

પરિવારના સભ્યોની લાગણી (Aaj nu Rashifal)દુભાઈ શકે.

પ્રવાસના યોગ બને.

આરોગ્ય અનુકૂળ રહેશે.

ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૪

સિંહ (મ, ટ) :-

 ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.

પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.

શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો સર કરશો.

કોઈ ભેટ સોગાદ મળે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૧

કન્યા (પ, ઠ, ણ) :-

મિત્રો સાથે દિવસ આનંદમય જાય.

નવા વ્યક્તિનું આગમન થાય.

ગુસ્સા પર કાબૂ રાખવો.

સાંધાના દુખાવાની સમસ્યા રહે.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૧

તુલા (ર, ત) :-

શેર બજારમાં રોકાણ(Aaj nu Rashifal) માટે ઉત્તમ દિવસ છે.

ઘરમાં ધાર્મિક કાર્ય થાય.

લગ્નજીવન સુંદર જણાય.

કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-

આશાવાદી બનશો.

પ્રેમમાં વધારો થાય.

સાધન ચાલવતા ધ્યાન રાખવું.

શત્રુ પરાસ્ત થશે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

શારીરિક પીડા (Aaj nu Rashifal)સહન કરવી પડે.

નવા કાર્ય પૂર્ણ થાય.

પ્રવાસના યોગ બને.

ખોટો ધન ખર્ચ થઇ શકે.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

મકર (ખ, જ) :-

જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.

ચાલવામાં ખાસ(Aaj nu Rashifal) ધ્યાન રાખવું.

દબાણથી મુક્ત થવાય.

ભાઈ બહેનથી લાભ થાય.

શુભ કલર – નારંગી

શુભ નંબર –  ૫

કુંભ (ગ, શ, સ, ષ) :-

ધન સબંધી (Aaj nu Rashifal)બાબત ઉકેલાય.

નોકરીમાં નવી તક મળે.

માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..

કોઈની પર વિશ્વાસ ન મુકવો

શુભ કલર – લીલો

શુભ નંબર – ૯

મીન (દ, ચ, ઝ, થ):-

મિત્રની (Aaj nu Rashifal)મદદ મળે.

કુટુંબીજનોથી પ્રેમ મળે.

લગ્નજીવનમાં મીઠાશ આવે.

આનંદમય દિવસ જાય.

શુભ કલર – નીલો

શુભ નંબર – ૬


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, જાણો રવિવારનું દૈનિક રાશિફળ

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને અચાનક થશે મોટો નાણાકીય લાભ, જાણો કેવો રહેશે તમારો શનિવાર…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને નાણાકીય ફાયદો થઈ શકે છે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ