Not Set/ સામ પિત્રોડા 5 દિવસ માટે ગુજરાતની મુલાકાતે

ટેકનોક્રેટ સામ પિત્રોડા 5 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમણે અમદાવાદની મુલાકાતે લીધી અને કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત દરમિયાન લોકોની માંગણી અને સ્મસ્યાઓ જાણીને ચૂંટણી ઢંઢેરો બનાવશે, તેમ સામ પિત્રોડાએ જણાવ્યુ હતુ, તેમણે વધુમાં એમ પણ જણાવ્યુ કે કોંગ્રેસ વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત જેવા પાંચ સ્થળો પર લોકોને સાંભળી રહી છે અને તે પ્રમાણે […]

Gujarat

ટેકનોક્રેટ સામ પિત્રોડા 5 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમણે અમદાવાદની મુલાકાતે લીધી અને કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત દરમિયાન લોકોની માંગણી અને સ્મસ્યાઓ જાણીને ચૂંટણી ઢંઢેરો બનાવશે, તેમ સામ પિત્રોડાએ જણાવ્યુ હતુ, તેમણે વધુમાં એમ પણ જણાવ્યુ કે કોંગ્રેસ વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત જેવા પાંચ સ્થળો પર લોકોને સાંભળી રહી છે અને તે પ્રમાણે મેનીફેસ્ટો તૈયાર કરશે. તેમણે અનામત પર પ્રતિક્રિયા આપતાં કહ્યુ કે, અનામત એવો વિષય છે જે બધા માંગે છે, પંરતુ કોઈ ગુજરાત માટે કામ કરીશું તેમ કહેતુ નથી