Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા. ૧૯-૦૯-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ આઠમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) છે. મૂળ નક્ષત્ર (સવારે ૦૧:૪૫ સુધી. સપ્ટે-૨૦) છે. આજનો યોગ આયુષ્યમાન (બપોરે ૦૨:૨૮ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ કરણ બપોરે ૦૩:૨૫ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર ધન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૨૭ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૪૦ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૧:૪૬ પી.એમ કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૧૨:૨૪ એ.એમ કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૦૮ થી બપોર ૧૨:૫૭ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૯.૩૦ થી સવારે ૧૧.૦૧ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે રાધાષ્ટમી છે.
આઠમની સમાપ્તિ: બપોરે ૦૩:૨૫ સુધી
તારીખ :- ૧૯-૦૯-૨૦૨૬, શનિવાર / ભાદરવા સુદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૬ થી ૦૯:૩૦ |
| લાભ | ૦૨:૦૪ થી ૦૩:૩૬ |
| અમૃત | ૦૩:૩૬ થી ૦૫.૦૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૪૦ થી ૦૮:૦૭ |
| શુભ | ૦૯:૩૫ થી ૧૧:૦૪ |
| અમૃત | ૧૧:૦૪ થી ૧૨:૩૩ |
Aaj Nu Rashifal : 19 September, Saturday

મેષ (અ, લ , ઈ) :-
મોજ-મજામા દિવસ જાય.
ધન લાભ થયી શકે છે
આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.
કોઈને મદદ થાય.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૫

વૃષભ (બ, વ, ઉ) :-
સાચા અને ઉદાર પ્રેમ મળે.
આનંદ-પ્રમોદ થાય.
વડીલ માર્ગદર્શન પૂરું પાડશે.
થોડોક આરામ કરો .
શુભ કલર – ગ્રે
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
પરિવારના સભ્યોની પ્રાથમિકતા આપજો.
સપનાના ભયને છોડો.
જીવનસાથી જોડે ફરવા જવાય.
નવા વિચારો આવે.
શુભ કલર – સિલ્વર
શુભ નંબર – ૨

કર્ક (ડ , હ) :-
જીવનસાથી તરફથી ધ્યાન મળશે.
આજે લાભ થયી શકે.
તમારો ગેરફાયદો ઉપાડશે.
પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થાય.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
આત્મવિશ્વાસ જીતાડી આપે.
કોઈ સ્થળેથી આમંત્રણ મળશે
સહનશક્તિની કસોટી થાય.
તકેદારી રાખવી પડશે..
શુભ કલર – નીલો
શુભ નંબર – ૧

કન્યા (પ , ઠ, ણ) :-
આર્થિક લાભ થાય.
કોઈક નવા પરિચયમાં આવે.
અંગત બાબતો શૅર કરતા નહીં.
સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ સારો જાય.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
આત્મવિશ્વાસથી સભર રહેશો.
વેપારમાં લાભ થશે.
વતર્તમાનને મજા માણો.
ખુશખુશાલ મિજાજમાં રહો.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-
ભાગીદારો સહકારપૂર્વક વર્તશે.
અધૂરાં કાર્યો પૂરાં કરશો.
ધાર્મિક કાર્યમાં સમય વિતાવો.
બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
અદભુત સરપ્રાઈઝ મળે.
આનંદ તથા મોજમજા મળશે
મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં.
સંબંધને પ્રોત્સાહન આપો.
શુભ કલર – જાંબુડી
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.
તમે કોઈકનો સાથ મિસ કરો.
પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે.
મહેમાન આજે ઘરે આવી શકે છે.
શુભ કલર – જભૂરો
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
ખર્ચ કરવો પડી શકે છે
લાકા સાથેની ગેરસમજ દૂર થશે.
પ્રિયપાત્ર આજે રૉમેન્ટિક મૂડમાં રહેશે.
પરિસ્થિતિ સારી જણાય છે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૩

મીન (દ, ચ, ઝ, થ) :-
આજે તમારો મિજાજ સારો રહેશે.
જીવનસાથી તમને વખાણશે.
પ્રેમમાં નવેસરથી પડાય.
વિશ્વાસ રાખો.
શુભ કલર – લાલ
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને માતા તરફથી ધન લાભ થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:
