Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા.૨૩-૦૯-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ બારસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મકર (ખ, જ) છે. શ્રાવણ નક્ષત્ર (સવારે ૦૯:૧૦ સુધી.) છે. આજનો યોગ સુકર્માં (બપોરે ૦૪:૩૦ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ કરણ સવારે ૧૦:૨૦ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે રાત્રે ૦૯:૫૮ કલાકે બેસશે.
વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર મકરમાં (રાત્રે ૦૯:૫૭ કલાક સુધી) વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ, જ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૨૭ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૫ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૪:૩૩ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૪:૦૪ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૩૧ થી ૦૨:૦૨ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
ગણેશજીને ધરો અર્પિત કરવી.
બારસની સમાપ્તિ: રાત્રે ૧૦:૫૨ સુધી.
તારીખ :- ૨૩-૦૯-૨૦૨૬, બુધવાર/ ભાદરવા સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૨૮ થી ૦૭:૫૯ |
| અમૃત | ૦૭:૫૯ થી ૦૯:૩૦ |
| શુભ | ૧૧:૦૦ થી ૧૨.૩૧ |
| લાભ | ૦૫:૦૫ થી ૦૬:૩૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૦૪ થી ૦૯:૩૩ |
| અમૃત | ૦૯:૩૩ થી ૧૧:૦૨ |
Aaj Nu Rashifal : 23 September 2026, Wednesday

મેષ (અ, લ , ઈ) :-
સામાજિક સન્માન મળે.
પારિવારિક સંબંધોમાં સુધારો થાય.
સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
તમારો ખર્ચ વધી શકે છે.
શુભ કલર – ગોલ્ડન
શુભ નંબર – ૫

વૃષભ (બ, વ, ઉ) :-
કામકાજ ખૂબ રહેશે.
લોકો પોતાના કામ કઢાવવાનો પ્રયત્ન કરે.
સાવધાન રહો.
કામ પર ધ્યાન આપવામાં મુશ્કેલી થશે
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૨
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
વધુ ન વિચારો.
દિલની વાત પાર્ટનરથી ન છુપાવો.
પરેશાનીઓ રહેશે.
બિઝનેસ-નોકરીમાં પરિવારનો સહયોગ મળે.
શુભ કલર – નીલો
શુભ નંબર – ૧

કર્ક (ડ , હ) :-
સમજી વિચારીને બોલો.
ઉન્નતિના માર્ગ ખુલશે.
બિઝનેસમાં ફાયદો થાય.
ઘરમાં ઉપયોગ થનાર વસ્તુઓ ખરીદી થાય.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૨
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
વિચારસણી પોઝિટિવ રાખો.
વિશ્વનીય વ્યક્તિનો સાથ પણ મળી શકે છે.
સંવેદનશીલ મૂડમાં રહો.
તમારી ભાવનાઓનું સન્માન થાય.
શુભ કલર – વાયોલેટ
શુભ નંબર – ૩

કન્યા (પ , ઠ, ણ) :-
સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
નવા બિઝનેસ તરફ આકર્ષિત થશો.
નોકરીમાં ફેરફારના યોગ છે.
આવક વધી શકે છે.
શુભ કલર – સિલ્વર
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
જૂની વાતો અચાનક યાદ આવે.
અધિકારીઓ પાસેથી સન્માન મળે.
સ્વાસ્થ્યમાં પણ સુધારો થઇ શકે .
જૂના રોગ દૂર થઇ શકે.
શુભ કલર – સિલ્વર
શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-
નવું કરવાની પણ ઇચ્છા થશે.
બિઝનેસમાં નવી યોજનાઓ બને.
અટકેલા નાણા મળવાનો યોગ છે.
પૈસા ઉધાર લેવા પડી શકે છે.
શુભ કલર – કથ્થઈ
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
પ્રયત્નોથી સફળ થઇ જશે.
દિવસ ફાયદાકારક હશે.
જીવનસાથીની સહયોગ મળી શકે છે.
કોઇ ઇચ્છા પુરી થઇ જશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
દિવસ સારો છે.
નિર્ણય ભાવનાઓમાં આવીને ન લો.
વિવાદોનો સામનો કરવો પડે.
લગ્નજીવન સારું રહે.
શુભ કલર – ગોલ્ડન
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
કોઇ જૂના વિવાદ સામે આવે.
પરિવારની સમસ્યાઓ વધે.
માનસિક પરેશાનીઓ વધી શકે.
સંબંધોમાં અચાનક ઉલટફેર થાય.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-
થોડા પરેશાન થઇ શકો છો.
વાહનનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો.
લોનથી છુટકારો મળી શકે છે.
તમારા કામ નજર રાખો.
શુભ કલર – મરૂન
શુભ નંબર – ૯
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
