રાશીભવિષ્ય (Horoscope)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. 12-10-2026, સોમવાર ના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ આસો સુદ બીજ તિથિ છે. આજની રાશિ તુલા (ર, ત) છે. આજનો યોગ વિષ્કુંભ (Vishkumbh)છે, જે રાત્રે ૦૮:૨૯,સુધી. વિદ્યમાન રહેશે અને ગર કરણ બાલવ છે જે સવારે ૦૯:૫૦ સુધી છે.
પંચક આજેનથી,વિંછુડો આજેનથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર તુલા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ તુલા (ર, ત) રહેશે.
સૂર્યોદય સવારે 06:32 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 06:17 વાગ્યે થશે. ચંદ્રોદય 7:55 વાગ્યે (એ.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત 07:05 વાગ્યે (પી.એમ..) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે૧૨:૦૪ થી બપોરે ૧૨:૫૦ સુધી…જ્યારે રાહુકાળ સવારે ૦૮.૦૨ થી ૦૯.૨૯ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે બીજું નોરતું છે. બીજની સમાપ્તિ : રાત્રે૧૨:૦૫સુધી
તારીખ:-૧૨-૧૦-૨૦૨૬, સોમવાર /આસો સુદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૩૨થી ૦૮:૦૨ |
| શુભ | ૦૯:૨૯થી ૧૧:૦૦ |
| લાભ | ૦૩:૨૧થી ૦૪.૫૦ |
| અમૃત | ૦૪:૫૦થી ૦૬:૧૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૫થી ૧૨:૨૬ |

મેષ (અ, લ , ઈ) :-
-
ક્રોધ અને ઉશ્કેરાટ થઇ શકે.
-
કામ બગડવાની સંભાવના.
-
ઓફિસનું કામ સમયસર પૂરું કરો .
-
જૂના મિત્રોને મળવાથી મન પ્રસન્ન રહેશે.
-
શુભ કલર: બદામી
-
શુભ અંક : ૮

વૃષભ (બ, વ, ઉ) :-
-
વેપારમાં પ્રગતિ થાય.
-
તમારા ખૂબ જ સારો દિવસ છે.
-
લોકો તમારા વ્યક્તિત્વની પ્રશંસા કરશે.
-
મહેનત કરશો ટો સફળતા મળશે.
-
શુભ કલર: આસમાની
-
શુભ અંક : ૫

મિથુન (ક, છ, ઘ) :-
-
ઘરમાં નવી વસ્તુની ખરીદી થાય.
-
નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો,
-
માન-સન્માન ઉપર અસર થશે.
-
અચાનક થોડા ખર્ચ આવી શકે છે.
-
શુભ કલર: સોનેરી
-
શુભ અંક : ૨

કર્ક (ડ, હ) :-
-
કોઇ નિર્ણય લેવામાં મુશ્કેલી આવે
-
મહત્વના કામમાં વડીલની સલાહ લો.
-
આર્થિક સ્થિતિ સારી રહેશે.
-
કબજિયાત અને ગેસની સમસ્યા વધી શકે.
-
શુભ કલર: પોપટી
-
શુભ અંક : ૩

સિંહ (મ, ટ) :-
-
કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય સારો સાબિત થશે.
-
તમે વ્યસ્ત રહેશો.
-
વધારે આત્મવિશ્વાસ ન રાખવો.
-
શાંતિથી પરિસ્થિતિઓને સંભાળો.
-
શુભ કલર: ગોલ્ડન
-
શુભ અંક : ૧

કન્યા (પ, ઠ, ણ) :-
-
નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો.
-
રોકાણ કરવા માટે સમય અનુકૂળ નથી.
-
વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.
-
કામને પૂર્ણ કરવાની કોશિશ કરો.
-
શુભ કલર: બ્રાઉન
-
શુભ અંક : ૯
તુલા (ર, ત) :-
-
પરિણામ હાથમાંથી સરકી શકે.
-
પારિવારિક વાતાવરણ સુખમય રહે.
-
કાર્યોમાં સારો સમય પસાર
-
માનસિક શાંતિ અનુભવ થશે.
-
શુભ કલર: કેસરી
-
શુભ અંક : ૮

વૃશ્વિક (ન, ય) :-
-
નવી સમાચાર પણ મળશે.
-
અન્યની વાતોમાં ન આવવું
-
નકારાત્મક વિચાર આવશે.
-
ધૈર્ય અને સંયમ જાળવી રાખો.
-
શુભ કલર: લાલ
-
શુભ અંક : ૪

ધન (ભ, ધ, ફ, ઢ) :-
-
પોતાના ઉપર વિશ્વાસ કરો.
-
કર્મચારીઓ તથા સ્ટાફનો પૂર્ણ સહયોગ રહેશે
-
કાર્યમાં પણ પ્રગતિ થશે.
-
પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહેશે.
-
શુભ કલર: રાતો
-
શુભ અંક : ૩

મકર (ખ, જ) :-
-
કફ, શરદીની પરેશાની વધી શકે છે.
-
નવી યોજનાઓ બનશે.
-
લોકોને તમારી તરફ આકર્ષિત થશે.
-
નકારાત્મક વાતોને મનમાં લાવશો નહિ
-
શુભ કલર: કથ્થાઈ
-
શુભ અંક : ૫

કુંભ (ગ, શ, સ, ષ) :-
-
કાર્ય પૂર્ણ કરવાની કોશિશ કરો.
-
કાર્યક્ષેત્રમાં પ્રભાવ રહે.
-
વાતાવરણને સુખમય બનાવશે.
-
સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
-
શુભ કલર: મરૂન
-
શુભ અંક : ૬

મીન (દ, ચ, ઝ, થ):-
-
લાભ મળવાની શક્યતા છે.
-
જીવનમાં પોઝિટિવ ફેરફાર આવશે.
-
રાજનૈતિક વ્યસ્ત રહેશો.
-
અસમંજસની સ્થિતિ રહેશે.
-
શુભ કલર: નીલો
-
શુભ અંક : ૮
આ પણ વાંચો:
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોનો ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોની સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

