Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૧૧-૧૦-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ એકમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ તુલા (ર, ત) રાશિ છે. ચિત્રા નક્ષત્ર (રાત્રે ૧૦:૩૪ સુધી.) છે. આજનો યોગ વૈધૃતિ (રાત્રે ૦૯:૦૨ સુધી.) વિદ્યમાન રહેશે અને કીસ્તુઘ્ન કરણ સવારે ૦૯:૨૪ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર તુલા રાશિમાં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ તુલા (ર, ત) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૩૪ પી.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૧૮ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૭.૦૦ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૬:૩૨ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૪ થી બપોરે ૧૨:૫૧ સુધી વિદ્યમાન રહેશે.જ્યારે રાહુકાળ બપોરે ૦૪.૫૦ થી ૦૬.૧૮ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે પહેલું નોરતું છે.
એકમની સમાપ્તિ : રાત્રે ૦૯:૩૦ સુધી.
તારીખ :- ૧૧-૧૦-૨૦૨૬, રવિવાર / આસો સુદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૯ થી ૧૧:૦૦ |
| અમૃત | ૧૧:૦૦ થી ૧૨:૨૬ |
| શુભ | ૦૧:૫૪ થી ૦૩.૨૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૧૮ થી ૦૭:૫૦ |
| અમૃત | ૦૭:૫૦ થી ૦૯:૨૨ |
Aaj Nu Rashifal : 11 October 2026, Sunday

મેષ (અ, લ , ઈ) :-
આરોગ્ય અનુકૂળ રહેશે.
વેપારમાં ખાસ ધ્યાન આપવું.
સંચિત ધનમાં વધારો થાય.
વ્યવસાયિક બાબતો ગોપનીય રાખો.
શુભ કલર – કથ્થઈ
શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :-
ભાગીદારીમાં સંભાળવું.
વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે.
ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો સર કરશો.
વ્યાપાર, વિસ્તાર સંબંધી કાર્ય થશે.
તમારી લોકપ્રિયતા વધશે.
વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૨

કર્ક (ડ , હ) :-
વધુ મહેનત કરવી પડશે.
દામ્પત્ય જીવનમાં તણાવ રહી શકે.
તેથી વાણી પર નિયંત્રણ રાખો.
આજે કોઇ શુભ સમાચારની પ્રાપ્તિ થશે.
શુભ કલર – સિલ્વર
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
અટકેલા નાણાં પ્રાપ્ત થશે.
સંશોધન કરનારા લોકો માટે શુભ દિવસ છે.
કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે.
ઋણ, વિવાદ વગેરેથી બચવું.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૩

કન્યા (પ , ઠ, ણ) :-
કુટુંબમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળે.
ખાનપાનથી બચવું.
સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.
આર્થિક ક્ષેત્રમાં સફળતા મળે.
શુભ કલર – સિલ્વર
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
આવકના સાધનોથી લાભ થાય.
ઉત્તમ ગુપ્ત કાર્યોમાં રુચિ વધશે.
અચાનક ધન પ્રાપ્તિ થાય.
કોઇ રોકાણથી ભવિષ્યમાં મોટો ફાયદો થાય.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-
પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે.
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.
જોખમી કાર્યમાં હાથ અજમાવવાનું ટાળો.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
આજે જૂની પરેશાનીઓ દૂર થશે.
વેપારમાં ઇમાનદારીથી કામ કરો.
તમારી મદદ કરવા લોકો આગળ આવશે.
યાત્રાઓ શુભ ફળદાયી રહેશે.
શુભ કલર – નીલો
શુભ નંબર – ૬

મકર (ખ, જ) :-
શત્રુથી લાભ થાય.
વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
આજે સ્વાસ્થ્ય નબળું રહે.
ટીમવર્કથી કામ સમયસર પૂર્ણ થાય.
શુભ કલર – વાયોલેટ
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
આજે વેપારમાં સારો લાભ મળશે.
વેપારમાં શત્રુ પ્રબળ રહેશે.
રાજનીતિના ક્ષેત્રમાં પ્રગતિ મળે.
તમારી મુલાકાત પ્રભાવશાળી લોકો સાથે થશે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-
વેપાર સંબંધિત યાત્રાઓ થાય.
કર્મચારીઓ સાથે વાદ વિવાદ ટાળો.
આજે ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે.
માતા પિતાના આશીર્વાદ લો.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૯
આજે જન્મેલા બાળકોની રાશિ તુલા (ર, ત) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
