Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૧૫-૧૦-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ પાંચમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ વૃશ્ચિક (ન, ય) રાશિ છે. જયેષ્ઠા નક્ષત્ર (સવારે ૦૬:૦૭ સુધી. ઓકટો-૧૬) છે. આજનો યોગ સૌભાગ્ય (રાત્રે ૦૯:૧૩ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ કરણ બપોરે ૦૨:૧૮ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે સવારે ૦૬:૪૮ કલાકે ઉતરશે.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં (સવારે ૦૬:૪૮ સુધી) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન, ય) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૩૬ કલાકે અને સૂર્યાસ્ત સાંજે સાંજે ૦૬.૧૨ કલાકે થશે.
ચંદ્રોદય ૧૦:૪૭ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૯:૨૦ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૩ થી બપોર ૧૨:૫૦ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૧.૫૨ થી બપોરે ૦૩.૨૦ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે પાંચમું નોરતું છે.
પાંચમની સમાપ્તિ : સવારે ૦૩:૨૭ સુધી. ઓકટો-૧૬
તારીખ :- ૧૫-૧૦-૨૦૨૬, ગુરુવાર / આસો સુદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૩૫ થી ૦૮:૦૩ |
| લાભ | ૧૨:૨૫ થી ૦૧:૫૨ |
| અમૃત | ૦૧:૫૨ થી ૦૩.૨૦ |
| શુભ | ૦૪:૪૫ થી ૦૬:૧૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૧૫ થી ૦૭:૪૫ |
Aaj Nu Rashifal : 15 October 2026, Thursday

મેષ (અ, લ , ઈ) :-
વાત સ્વીકારવી ફાયદો થાય.
નવી વાતો મળે.
જમીન – મકાનથી ફાયદો થાય.
કોર્ટ કચેરીથી દૂર રહેવું.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-
વિચારોમાં બદલાવ થાય.
મગજમાં વિચારો ચાલ્યા કરે.
પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૩
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
ધન સમજી વિચારીને વાપરવું.
યોગ અને ધ્યાન કરવું.
એકાંત ગમે.
લગ્નજીવનમાં સંભાળવું.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૧

કર્ક (ડ , હ) :-
કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
ખોટી દલીલો ન કરવી.
ખાલી સમયમાં રમત રમાય.
ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવુ.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
માતા તરફથી ધન લાભ થાય.
યાદગાર દિવસ રહે.
મનને નિયંત્રણમાં રાખવું.
સાંધાનો દુખાવો રહે.
શુભ કલર – કથ્થઈ
શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-
નવા સબંધો બંધાય.
વસ્તુઓ સંભાળીને મુકવી.
કામના સ્થળે વખાણ થાય.
દાન પુણ્ય થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
આત્મ વિશ્વાસમાં વધારો થાય.
ગુસ્સા પર કાબૂ ન રહે.
નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે.
જીવનસાથી જોડે મતભેદ જણાય.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-
ધન ખર્ચ થાય.
જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
મગજના કામમાં ન રહે.
સાધન ચલાવતા ધ્યાન રાખવું.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
સમસ્યાનો ઉકેલ મળે.
ઉધાર આપવું નહિ.
કામના સ્થળે સફળતા મળે.
પૈસાની લેવડ દેવળમાં સાવધાની રાખવી.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
મતભેદનો સામનો કરવો પડે.
જમીન – મકાન વડે લાભ થાય.
મોસાળ પક્ષથી લાભ થાય.
આળસ જણાય.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
સ્વાસ્થ સારું જણાય.
કોઈ ભેટ સોગાદ મળે.
મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
ધાર્મિક કાર્ય થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-
ધન ને બચાવીને રાખવું.
નવી તક જણાય.
દિવસ આનંદમય જાય.
નોકરીમાં સારી તક મળે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૬
આજની રાશિ વૃશ્ચિક (ન, ય) રાશિ છે. જયેષ્ઠા નક્ષત્ર (સવારે ૦૬:૦૭ સુધી. ઓકટો-૧૬) છે. આજનો યોગ સૌભાગ્ય (રાત્રે ૦૯:૧૩ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ કરણ બપોરે ૦૨:૧૮ સુધી વિદ્યમાન રહેશે.
આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન, ય) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
