Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોએ નાની વાતનો પહાડ ન બનાવવો…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૧૭-૧૦-૨૦૨૬, શનિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 17 ઓક્ટોબર 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે  ૧૭-૧૦-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ સાતમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ ધન  (ભ, ધ, ફ, ઢ ) રાશિ છે. મૂળ  નક્ષત્ર (સવારે ૦૬:૫૦ સુધી.) છે. આજનો યોગ  અતિગંડ (રાત્રે ૧૧:૦૫ સુધી.) વિદ્યમાન રહેશે અને ગર  કરણ  સાંજે ૦૭:૧૨ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય કન્યા  રાશિમાં છે જ્યારે ચંદ્ર ધન રાશિમાં (સવારે ૦૯:૪૫ સુધી.)  વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ ધન  (ભ, ધ, ફ, ઢ )  રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૩૪ કલાકે અને સૂર્યાસ્ત સાંજે સાંજે ૦૬.૧૨ કલાકે થશે.

ચંદ્રોદય  ૧૨:૨૪ પી.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૧૧:૦૭ પી.એમ કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્તબપોરે ૧૨:૦૧ થી બપોર ૧૨:૫૦ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૯.૩૦ થી સવારે ૧૦.૫૭ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે સાતમું નોરતું છે.

સાતમની સમાપ્તિ:  સવારે ૦૮:૨૮ સુધી ઓકટો-૧૮

તારીખ   :-  ૧૭-૧૦-૨૦૨૬, શનિવાર / આસો સુદ સાતમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૨ થી ૦૯:૩૦
લાભ ૦૧:૫૧ થી ૦૩:૨૦
અમૃત ૦૩:૨૦ થી ૦૪.૪૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૧૨ થી ૦૭:૪૫
શુભ ૦૯:૨૦ થી ૧૦:૫૨
અમૃત ૧૦:૫૨ થી ૧૨:૨૫

Aaj Nu Rashifal : 17 October 2026, Saturday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

વિદ્યાર્થીને લાભ થાય.

આંખની સમસ્યા રહે.

બહુ દોડધામના કરવી

લોકો જોડે ચંચુપાત ન કરવી.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૩

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

નાની વાતનો પહાડ ન બનાવવો.

વડીલોના આશીર્વાદ લેવા.

નવા વિચારો આવે.

મનને શાંતિ મળે.

શુભ કલર – ચોકલેટી

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

શરીર પ્રફુલ્લિત રહે.

વડીલો તરફથી લાભ થાય.

ક્રોધને નિયંત્રણમાં રાખો.

પ્રવાસના યોગ બને.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-

 બહારની મજા માણો.

સૂર્યપ્રકાશ શરીરને આપવો.

અનુભવો યાદ કરો.

કોઈ તમારી રાહ જુએ.

શુભ કલર – વાયોલેટ

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal : 

સિંહ (મ , ટ) :-

નાની વાત મોટી ન કરવી.

લોકો તમારા તરફ આકર્ષાય .

ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે.

કાર્યોમાં સાવચેતી રાખવી.

શુભ કલર – ગોલ્ડન

શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-

વિવેકી બનવાની જરૂર છે.

કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.

વાણીમાં પરિવર્તન આવે.

જે થાય તે તમારા માટે સારું છે.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

તુલા (ર , ત) :-

ખોટી શંકા ન કરવી.

મુશ્કેલીઓથી બચવું

આવકના સાધન પ્રાપ્ત થશે.

કાર્ય સમય પર પૂરા થવાનો યોગ છે.

શુભ કલર – બદામી

શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-

ભાગ્ય સાથ આપે.

વાતાવરણમાં ગરમાવો રહે.

સ્વ કેન્દ્રીકરણ અપનાવો.

કોઈ મૂલ્યવાન વસ્તુ મળે.

શુભ કલર – નીલમ

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ઓચિંતું કોઈ મળી જાય.

મહત્વના મુદ્દા પર વાત થાય..

પીળી વસ્તુ રાખવાથી ફાયદો થાય.

કૌટુંબિક સમસ્યાઓ થઈ શકે છે.

શુભ કલર –સોનેરી

શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-

પૈસાની અછત સર્જાય.

આનંદમય દિવસ જાય.

બાળકો ની યાદ આવે.

બુદ્ધિથી મુશ્કેલીઓ દૂર થશે.

શુભ કલર – કોફી

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal : 

કુંભ (ગ, શ, સ, ષ) :

બહાર જમવાનું ટાળો.

ન બોલવામાં નવ ગુણ છે.

મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.

વ્યાપારી વર્ગથી લાભ થાય.

શુભ કલર-ગ્રે

શુભ નંબર- ૫

મીન (દ, ચ, ઝ, થ) :-

વેપારમાં ફાયદો થાય.

લાગણી પર  નિયંત્રણ રાખવું.

ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું પડશે.

ભૂમિ, વાહન, યંત્ર વગેરેથી લાભ થશે.

શુભ કલર – ચાંદી

શુભ નંબર – ૮

આજની રાશિ ધન  (ભ, ધ, ફ, ઢ ) રાશિ છે. મૂળ  નક્ષત્ર (સવારે ૦૬:૫૦ સુધી.) છે. આજનો યોગ  અતિગંડ (રાત્રે ૧૧:૦૫ સુધી.) વિદ્યમાન રહેશે અને ગર  કરણ  સાંજે ૦૭:૧૨ સુધી વિદ્યમાન રહેશે.

આજે જન્મેલા બાળકોની રાશિ ધન  (ભ, ધ, ફ, ઢ )  રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોએ ધન હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:

આ પણ વાંચો: