Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને નજીકના સંબંધી તરફથી સારા સમાચાર મળે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૦-૧૦-૨૦૨૬, મંગળવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 20 ઓક્ટોબર 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે  ૨૦-૧૦-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ નોમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મકર  (ખ, જ) રાશિ છે. શ્રાવણ  નક્ષત્ર (સાંજે ૦૬:૦૪ સુધી.) છે. આજનો યોગ  શૂલ (સવારે ૧૨:૫૮ સુધી.ઓકટો-૨૧) વિદ્યમાન રહેશે અને કૌલવ  કરણ  બપોરે ૧૨:૫૨ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે સાંજે ૦૭:૧૩ કલાકે બેસશે.

સૂર્ય કન્યા  રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિમાં (સવારે ૦૭:૦૦  સુધી, ઓકટો-૨૧)  વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર  (ખ, જ)  વિદ્યમાન રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૩૮ એ.એમ   કલાકે અને સૂર્યાસ્ત સાંજે સાંજે ૦૬.૧૦ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૨:૨૮ પી.એમ કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત  ૦૧:૫૨ એ.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૩ થી બપોરે ૧૨:૪૭ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૧૭ થી ૦૪.૪૫ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે વિજયા દશમી છે. આજે શસ્ત્રપૂજા છે.

નોમની સમાપ્તિ:  બપોરે ૧૨:૫૨ સુધી.

તારીખ   :-  ૨૦-૧૦-૨૦૨૬, મંગળવાર / આસો સુદ નોમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૫૮ થી ૧૨:૨૫
અમૃત ૧૨:૨૫ થી ૦૧:૫૦
શુભ ૦૩:૧૭ થી ૦૪:૪૩
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૪૩ થી ૦૯:૧૭
શુભ ૧૦:૫૦ થી ૧૨:૨૫

Aaj Nu Rashifal : 20 October 2026, Tuesday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

ખોટા સપના ન જોવા.

અનુભવથી નવું શીખવા મળે.

આવકની દૃષ્ટિએ આજનો દિવસ સારો છે.

તમારા કામ ઉપર ધ્યાન આપો.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૬

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

ધંધામાં જાગૃતતા વધશે.

વિચારશીલ બનો.

ફસાયેલા પૈસા મળવાની આશા છે.

સમજી-વિચારીને નિર્ણય લો.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

સત્ય હકીકત સ્વીકારવી.

સાસરા પક્ષથી ધનલાભ થાય.

કોઈની લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખો.

મૂડ બદલાયા કરે

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૧

કર્ક (ડ , હ) :-

ખોટી દલીલબાજી ન કરવી.

નવું કોઈ કામ મળે.

સ્વપ્ન સાકાર થાય.

વસ્તુ સારી કિંમતમાં વેચાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

શારીરિક સમસ્યા રહે.

સફેદ વસ્તુથી ફાયદો થાય.

ભૂલને ધીરજ અને શાંતિથી સમજો.

તમારા વખાણ થાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-

સાંજ પછી સારા સમાચાર મળે.

બહાર સંભાળીને નીકળવું.

ખોટા રોકાણ ન કરવા.

મગજમાં શાંતિ રહે.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

વાહન ચલાવતા ધ્યાન રાખવું.

મહત્વના નિર્ણય લેવાય.

મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.

બિનજરૂરી દલીલબાજી કરવી નહિ

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :-

બાળકોથી લાભ થાય.

ધંધામાં સારા સમાચાર મળે.

નવી ભેટ મળે.

પરિવાર સાથે દિવસ આનંદમય જાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

પ્રવાસના યોગ બને.

ખરાબ વસ્તુઓ થી દૂર રહેવું.

નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય.

તમારો સમય વેડફાશે.

શુભ કલર – ભૂખરો

શુભ નંબર – ૯

મકર (ખ, જ) :-

આહારમાં ધ્યાન રાખવું.

સંતાન પર ગર્વ અનુભવો.

માનસિક રીતે મજબૂત બનો.

પોતાના માટે સમય મળે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :

આત્મવિશ્વાસમાં વધારો થાય.

વાદ-વિવાદ ન કરવો.

નજીકના સંબંધી તરફથી સારા સમાચાર મળે.

પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહે.

શુભ કલર- પીળો

શુભ નંબર- ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

વાંચવામાં સમય પસાર થાય.

બહાર નીકળો તો સાચવીને નીકળો.

વિશ્વાસ જલ્દી ના મૂકો.

ઇચ્છાશક્તિની કઠિન પરીક્ષા થાય.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૪

આજની રાશિ મકર  (ખ, જ) રાશિ છે. શ્રાવણ  નક્ષત્ર (સાંજે ૦૬:૦૪ સુધી.) છે. આજનો યોગ  શૂલ (સવારે ૧૨:૫૮ સુધી.ઓકટો-૨૧) વિદ્યમાન રહેશે અને કૌલવ  કરણ  બપોરે ૧૨:૫૨ સુધી વિદ્યમાન રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોએ ધન હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:

આ પણ વાંચો: