Dharma & Bhakti/ નવેમ્બર 2026માં આ 4 રાશિઓ સૌથી લકી…ભાગ્યનો મળશે ભરપૂર સાથ! કેરિયર અને કમાણીમાં બમ્પર ફાયદો!

જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ સૂર્ય દેવ 16 નવેમ્બર (16 November 2026) સુધી તુલા રાશિમાં રહ્યાં પછી વૃશ્ચિક રાશિમાં પ્રવેશી જશે અને બુધ ગ્રહ તુલા રાશિમાં રહેશે…

Trending Religious Rashifal Dharma & Bhakti
November 2026...4 રાશિઓ માટે આ મહિનો powerful રહેશે!

Dharm & Bhakti: જ્યોતિષીય ગણના અનુસાર, નવેમ્બર 2026 (November 2026)નો મહિનો 4 રાશિઓ માટે કોઈ વરદાનથી કમ સાબિત નહિં થાય! આ રાશિઓના જાતકોને નસીબ (Luck)નો પૂર્ણ સાથ મળશે અને એટલું જ નહિં કેરિયરમાં પ્રમોશન, વ્યવસાયમાં નફો અને આવકમાં મોટી છલાંગ જોવા મળશે. નવેમ્બર 2026નો મહિનો ગ્રહ-નક્ષત્રો માટે ઘણો જ વિશેષ સાબિત થવા જઈ રહ્યો છે. આ મહિને ગ્રહોના સેનાપતિ મંગળ સિંહ રાશિમાં ગોચર કરશે તો ગુરુ આખો મહિનો સિંહ રાશિમાં જ રહેશે.

જ્યોતિષ શાસ્ત્ર(Astrology)ની દ્રષ્ટિએ સૂર્ય દેવ 16 નવેમ્બર સુધી તુલા રાશિમાં રહ્યાં પછી વૃશ્ચિક રાશિમાં પ્રવેશી જશે અને બુધ ગ્રહ તુલા રાશિમાં રહેશે જ્યારે શનિ દેવ મીન રાશિમાં વિદ્યમાન રહેશે. શુક્ર દેવ 6 નવેમ્બરે કન્યા રાશિમાં જ્યારે 22 નવેમ્બરે તુલા રાશિમાં ગોચર કરશે. તો ચાલો જાણીએ કે ગ્રહ અને નક્ષત્રોની આ સ્થિતિ કઈ રાશિઓ માટે શુભ સંકેતો આપી રહી છે?

નવેમ્બર 2026 માં 4 રાશિઓને લાભ જ લાભ (November 2026 Beneficial for 4 Zodiac signs)

આ 4 રાશિઓને નવેમ્બર મહિનામાં બમ્પર લાભ થવાની સંભાવના છે.

મેષ રાશિ (Aries)-November 2026
મેષ રાશિ (Aries)-November 2026

મેષ રાશિ (Aries)

નવેમ્બરનો મહિનો (November 2026) મેષ રાશિના જાતકો માટે શાનદાર સાબિત થશે.

બમ્પર લાભના યોગ છે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને તમારી નિર્ણય ક્ષમતા વધશે.

નોકરિયાત લોકો માટે પ્રમોશનના સમાચાર સાંપડી શકે છે.

જે લોકો લાંબા સમયથી નવી નોકરીની શોધમાં હતા તેમને સારી સેલરીની નોકરી મળી શકે છે.

જૂના રોકાણોમાં અઢળક ધન લાભની આશા છે.

તમારી લવ લાઈફમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે.

સિંહ રાશિ (Leo)-November 2026
સિંહ રાશિ (Leo)-November 2026

સિંહ રાશિ (Leo)

આ નવેમ્બરનો મહિનો સિંહ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.

કાર્યસ્થળે તમારા કામના ખૂબ વખાણ થશે.

ઉચ્ચ અધિકારીઓ સાથે તમારા સંબંધ મજબૂત બનશે.

બિઝનેસમાં કોઈ મોટો સોદો ફાઇનલ થઈ શકે છે.

આવકના નવા સ્ત્રોત ઊભા થશે.

જીવનસાથી અથવા પાર્ટનર સાથે તમારા સંબંધો મજબૂત બનશે.

યાત્રાથી સારો એવો નફો થવાના અણસાર છે.

વૃશ્ચિક રાશિ (Scorpio)- November 2026
વૃશ્ચિક રાશિ (Scorpio)- November 2026

વૃશ્ચિક રાશિ (Scorpio)

નવેમ્બરનો મહિનો વૃશ્ચિક રાશિ માટે વરદાન સાબિત થઈ શકે છે. તમારા વિલંબિત કાર્યો પૂર્ણ થશે.

નવા પ્રોજેક્ટ્સ મળવાની સંભાવના છે.

આવકમાં બમ્પર ઉછાળ જોવા મળશે.

ફસાયેલા નાણા પરત મળવાના પ્રબળ યોગ છે.

લવ લાઈફમાં ચાલી રહેલી ગેરસમજણો દૂર થશે. અચાનક ધન પ્રાપ્તિના યોગ રચાશે.

કુંભ રાશિ (Aquarius)- November 2026
કુંભ રાશિ (Aquarius)- November 2026

કુંભ રાશિ (Aquarius)

કુંભ રાશિના જાતકો માટે નવેમ્બરનો મહિનો શાનદાર સાબિત થઈ શકે છે. દરેક ક્ષેત્રે તમને સફળતા મળશે.

આ સાથે જ ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે.

કોર્ટ-કચેરી સાથે જોડાયેલા વિવાદોમાં સફળતા મળશે.

તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે અને તમે તમારા વિરોધીઓ પર છવાઈ જશો.

મનપસંદ નોકરી પ્રાપ્ત થવાના યોગ મળી શકે છે.

પાર્ટનરશિપમાં કરવામાં આવેલા વ્યવસાયમાં નફો મળી શકે છે.

નવા બિઝનેસ સાહસની શરુઆત કરી શકો છો.


આ પણ વાંચો:

આ પણ વાંચો: ધનના દાતા શુક્ર બનાવશે પૂરા 165 વર્ષો બાદ અદ્ભૂત અર્ધકેન્દ્ર યોગ…આ રાશિઓ યશ-ધન કમાશે..!

આ પણ વાંચો: બદલાઈ ચાલ…શુક્ર ગોચર…3 રાશિઓની કથળી શકે છે આર્થિક સ્થિતિ..!