Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૦૧-૧૧-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ સાતમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ કર્ક (ડ, હ ) રાશિ છે. પુણ્ય નક્ષત્ર (સવારે ૦૪:૩૦ સુધી.) છે. આજનો યોગ સાધ્ય (બપોરે ૦૨:૩૫ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ કરણ બપોરે ૦૨:૫૦ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિ માં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ, હ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૪૪ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૦૧ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૧૨.૦૫ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૧૨:૫૩ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૪.૩૭ થી ૦૬.૦૧ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે કાલાષ્ટમી છે.
સાતમની સમાપ્તિ : બપોરે ૦૨:૫૦ સુધી.
તારીખ :- ૦૧-૧૧-૨૦૨૬, રવિવાર / આસો વદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૧ થી ૧૧:૦૦ |
| અમૃત | ૧૧:૦૦ થી ૧૨:૨૪ |
| શુભ | ૦૧:૪૭ થી ૦૩.૧૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૦૧ થી ૦૭:૩૭ |
| અમૃત | ૦૭:૩૭ થી ૦૯:૧૨ |
Aaj Nu Rashifal : 1 November 2026, Sunday

મેષ (અ, લ , ઈ) :-
ધન સંબંધી કાર્ય ઉકેલાય.
કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
મિત્રોની મદદ મળે.
રોકાણ કરવાથી લાભ થાય.
શુભ કલર – વાયોલેટ
શુભ નંબર – ૯

વૃષભ (બ, વ, ઉ) :-
ધારેલું કાર્ય પૂર્ણ થાય.
માથામાં દુખાવો રહે.
અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
જમીન મકાનથી ફાયદો થાય.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
વધારે વિચારો ન કરવા.
રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
સારા કામ થાય.
જીવનમાં નવું કામ થાય.
શુભ કલર – ચોકલેટી
શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-
ધારેલ કાર્ય પૂર્ણ થાય.
ગોળ ખાઈને બહાર નીકળવું.
વધારે મહેનત કરવી પપડે.
નવી વ્યક્તિનું આગમન થાય.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
જલ્દી વિશ્વાસ ન મૂકવો.
બેચેની અનુભવો.
મનગમતું કાર્ય પૂર્ણ થાય.
ભાગ્યના બળે કામ થાય.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-
વેપારમાં બેદરકારી ન રાખવું.
લોકોની નંદા ન કરવી.
તમારા માટે પૂરતો સમય મળે.
મોઘી વસ્તુ ખોવાય નહિ તેનું ધ્યાન રાખવું.
શુભ કલર – ગ્રે
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
મોજ મજામાં દિવસ જાય.
મનને શાંતિ જણાય.
લોકોણી વાતમાં આવવું નહિ.
મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
શુભ કલર – ગોલ્ડન
શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-
સ્નાયુઓમાં તકલીફ પડે.
રોકાણમાંથી લાભ થાય.
ગેસ, વાયુની સમસ્યા રહે.
તમારી આવડતથી ફાયદો થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૨
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ઉઘવામાં તકલીફ રહે.
માનસિક થાક લાગે.
માથા પર ભાર લાગ્યા કરે.
કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-
પૈસાની બચત કરવી.
ધ્યાન કરવાથી ફાયદો જણાય.
સામાજિક કાર્યપૂર્ણ થાય.
જીવન જરૂરિયાત વસ્તુ મળે.
શુભ કલર – સિલ્વર
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
થાક લાગી શકે છે.
મહેનત વધારે કરવી પડે.
મગજ પર કાબૂ રાખવો.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૬

મીન (દ, ચ, ઝ, થ) :-
ઉધાર આપવું કે લેવું નહિ.
જુસ્સામાં વધારો થાય.
બેદરકારી ભારે પડે.
બીજા લોકોની કદર કરવી.
શુભ કલર – નીલો
શુભ નંબર – ૩
આજની રાશિ કર્ક (ડ, હ ) રાશિ છે. પુણ્ય નક્ષત્ર (સવારે ૦૪:૩૦ સુધી.) છે. આજનો યોગ સાધ્ય (બપોરે ૦૨:૩૫ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ કરણ બપોરે ૦૨:૫૦ સુધી વિદ્યમાન રહેશે.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિ માં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ, હ ) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
