Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૨૪-૧૧-૨૦૨૬, મંગળવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ પૂનમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ વૃષભ (બ,વ,ઉ) રાશિ છે. કૃતિકા નક્ષત્ર (રાત્રે ૧૧:૨૫ સુધી.) છે. આજનો યોગ પરિઘ (બપોરે ૦૪:૦૭ સુધી.) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૧૦:૦૫ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃષભ રાશિમાં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૫૮ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૪ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૫:૩૦ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૬:૨૫ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૪ થી બપોરે ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૧૦ થી ૦૪.૩૨ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે તુલસી વિવાહ છે. આજે દેવ દિવાળી છે.
પૂનમની સમાપ્તિ: રાત્રે ૦૮:૨૪ સુધી.
તારીખ :- ૨૪-૧૧-૨૦૨૬, મંગળવાર / કારતક સુદ પૂનમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૪ થી ૧૨:૨૬ |
| અમૃત | ૧૨:૨૬ થી ૦૧:૪૭ |
| શુભ | ૦૩:૧૦ થી ૦૪:૩૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૧ થી ૦૯:૧૦ |
| શુભ | ૧૦:૪૭ થી ૧૨:૨૬ |
Aaj Nu Rashifal : 24 November 2026, Tuesday

મેષ (અ, લ , ઈ) :-
અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
મનને શાંતિ અનુભવાય.
ઘરેલુ ખર્ચને લઇ માનસિક તણાવ રહી શકે છે.
નોકરીમાં સમજી વિચારીને કાર્યો પૂરાં કરો.
શુભ કલર: આસમાની
શુભ આંક: ૯

વૃષભ (બ, વ, ઉ) :-
કોઇ શુભ સમાચાર મળી શકે છે.
પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્ય નારાયણને અર્ધ્ય આપો.
ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
મુઝવણમાં રહ્યા કરીએ.
શુભ કલર: લીલો
શુભ આંક: ૭
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
અણધાર્યો પ્રવાસ થાય.
સ્નાયુની તકલીફ રહે.
ગુપ્ત શત્રુઓ નુકસાન પહોચાડી શકે.
વિદ્યાર્થી વર્ગ અધૂરાં લક્ષ્યોને પૂરાં કરી શકો.
શુભ કલર: પીળો
શુભ આંક: ૫

કર્ક (ડ, હ) :-
આજે જીવનસાથીની ભાવનાઓનો ખ્યાલ રાખો.
કોઇ ખોવાયેલી વસ્તુ પરત મળશે.
અનુભવથી શીખવા મળે.
પેટની સમસ્યા રહે.
શુભ કલર: ઓરેન્જ
શુભ આંક: ૩
Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-
ધન ખોટી રીતે વેડફાય નહિ.
નિર્ણય ખોટો પડી શકે છે.
આજે વેપારમાં વિરોધીઓ તણાવ લાવી શકે.
અધૂરાં કાર્યો પૂરાં કરવામાં અડચણો આવશે.
શુભ કલર: ભૂખરો
શુભ આંક: ૧

કન્યા (પ, ઠ, ણ) :-
સંતાનના ભવિષ્યને લગતાં શુભ સમાચાર મળશે.
યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.
સ્વાસ્થ સારું રહે.
ધન ધાર્મિક કાર્યમાં વપરાય.
શુભ કલર: રાતો
શુભ આંક: ૮
Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-
આર્થિક ધન – લાભ થાય.
તમારી આવડત કામમાં આવે
અસમંજસની સ્થિતિ સમાપ્ત થશે.
પ્રિયજન તરફથી ઉપહાર મળશે.
શુભ કલર: ગ્રે
શુભ આંક: ૪

વૃશ્વિક (ન, ય) :-
ભવિષ્ય પ્રત્યે જાગરૂક રહેવાની આવશ્યકતા છે.
વ્યાવસાયિક યાત્રા મુશ્કેલ રહેશે,
સમયનો સદ ઉપયોગ થાય.
કોઈ લાભ અવશ્ય મળશે.
શુભ કલર: સિલ્વર
શુભ આંક: ૨
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
નાણાનો નવો સ્ત્રોત વહે.
લાંબા ગાળાના લાભ થાય.
તમારી સામે વિવાદ આવી શકે છે.
રાજનીતિ સાથે જોડાયેલા જાતકો માટે સમય શુભ રહેશે,
શુભ કલર: નીલો
શુભ આંક: ૬

મકર (ખ, જ) :-
વિવાદમાં સ્થિતિ તમારાં પક્ષમાં આવશે.
માન સન્માનમાં વૃદ્ધિ થશે.
નવું ઘરેણા ખરીદવાનું મન થાય.
કામનું દબાણ વધે.
શુભ કલર: પર્પલ
શુભ આંક: ૯
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
સાંજ પછી સમાચાર મળે.
દુશ્મન પણ દોસ્ત બને.
વિવાદમાં સ્થિતિ તમારાં પક્ષમાં આવશે.
વાણીથી લોકોને સંતુષ્ટ કરશો.
શુભ કલર: વાયોલેટ
શુભ આંક: ૩

મીન (દ, ચ, ઝ, થ):-
જીવન સાથી જોડે બહાર જવાય.
મુશ્કેલીનો સમનો હિંમત સાથે થાય.
વિલંબિત કાર્યોને પૂરાં કરશો.
સાસરી પક્ષમાં વિવાદ સંભવ છે.
શુભ કલર: કથ્થઈ
શુભ આંક: ૬
આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
