Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૧૯-૧૧-૨૦૨૬, ગુરુવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ નોમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) રાશિ છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર (સવારે ૦૬:૫૭ સુધી. નવે-૨૦) છે. આજનો યોગ વ્યાઘાત (સવારે ૦૭:૪૨ સુધી.) વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ સવારે ૦૭:૦૬ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
વિંછુડો આજે નથી.
સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં (સવારે ૧૨:૫૦ સુધી નવે-૨૦) સુધી વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૫૫ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૪ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૧:૩૫ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૧:૨૬ એ.એમ.કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૨ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૧.૪૭ થી બપોરે ૦૩.૦૯ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
પીપળાના ઝાડને પાણી ચઢાવવું.
નોમની સમાપ્તિ : સવારે ૦૬:૦૮ સુધી.
તારીખ :- ૧૯-૧૧-૨૦૨૬, ગુરુવાર / કારતક સુદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૫૫ થી ૦૮:૧૭ |
| લાભ | ૧૨:૨૩ થી ૦૧:૪૮ |
| અમૃત | ૦૧:૪૮ થી ૦૩.૦૯ |
| શુભ | ૦૪:૩૧ થી ૦૫:૫૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૫ થી ૦૭:૩૧ |
Aaj Nu Rashifal : 19 November 2026,Thursday

મેષ (અ, લ , ઈ) :-
ઉદારતાથી લોકોના દિલ જીતી લેશો.
કલાત્મક કાર્યોમાં રુચિ રહેશે.
તમે ફ્રેશ અને તણાવમુક્ત રહેશો.
નવી ઉર્જાનો સંચાર થશે.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૩

વૃષભ (બ, વ, ઉ) :-
સંતાન પક્ષને લઈને થોડી ચિંતા થાય.
સમસ્યાનો ઉકેલ લાવો.
કોઈ મહત્વનો નિર્ણય લેવાનું ટાળો
મૂંઝવણમાં ખરાબ રીતે ફસાઈ શકો.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
બિનજરૂરી ખર્ચ પરેશાન કરશે.
અટકાયેલા નાણાં પરત મળશે.
નવા કાર્ય માટે યોગ્ય સમય છે.
પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૭

કર્ક (ડ, હ) :-
કાર્યક્ષેત્રે સફળતા મળશે.
માર્કેટિંગ કાર્યો પર ધ્યાન આપો.
ધંધામાં આર્થિક સમસ્યા આવે.
યાત્રામાં સાવચેત રહો.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-
તમારું સન્માન અને સંપર્કો વધશે.
પરિવારમાં શાંતિ અને સુખ રહેશે.
બગીચામાં ફરવા જવાનું મન થાય.
લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહેનત કરો.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૪

કન્યા (પ, ઠ, ણ) :-
મુસાફરી યોગ્ય પરિણામ આપશે નહીં.
તમારા બજેટનું ધ્યાન રાખો.
સંગીત સાંભળવાનું મન થાય.
આજે સંબંધોમાં સંતુલન અને સમજૂતી લાવશે.
શુભ કલર –પીળો
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-
બદનામીની સ્થિતિ સર્જાઈ શકે છે.
સફળતા માટે ખોટો રસ્તો ન પસંદ કરવો.
નોકરીમાં નવી સિધ્ધિ મળે.
કાર્યો પર વિશેષ ધ્યાન આપો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-
ગેરસમજણો દૂર થશે
પરસ્પર સંબંધો મધુર બનશે.
ઘરના વરિષ્ઠ સભ્યોનો સહયોગ પણ રહેશે.
તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
કઠિન અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે.
નાની મોટી સમસ્યાઓ સામે આવશે.
અજાણ્યા લોકો સાથે સંપર્ક વધારે ન વધારવો.
બીજા પર વિશ્વાસ કરવો યોગ્ય નથી.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-
પૈસાની લાલચ વધે.
કાર્યોમાં વ્યસ્ત રહેશો.
કેટલીક નાની સમસ્યાઓ હશે.
તમારા નજીકના સંબંધોમાં બદલાવ આવે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
વાતચીત દરમિયાન ધ્યાન રાખો.
વેપારમાં નુકસાન થશે.
સોનું ખરીદવાનું મન થાય.
તણાવ હાવી ન થવા દો.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ):-
નોકરીમાં પ્રમોશન મળે.
કમરનો દુખવો રહે.
શક્તિ અને હિંમત તમને નવી ઊંચાઈએ લઇ જશે.
તમારી અંદરની શક્તિઓને સમજો.
શુભ કલર – કથ્થાઈ
શુભ નંબર – ૯
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
