Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૦૮-૧૧-૨૦૨૬,રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ ચૌદસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ તુલા (ર, ત) રાશિ છે. સ્વાતિ નક્ષત્ર (સવારે૦૭:૨૫સુધી. નવે-૦૯) છે. આજનો યોગ આયુષ્યમાન (સવારે ૦૨:૫૭ સુધી. નવે-૦૯) વિદ્યમાન રહેશે અને શકુની કરણ સવારે ૧૧:૨૭સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર તુલા રાશિમાં (બપોરે ૦૫:૧૫ સુધી) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ તુલા (ર, ત) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૪૮ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૮ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૫.૪૫ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૫:૦૭ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોરે ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૪.૩૪ થી ૦૬.૦૦ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે દિવાળી છે.
ચૌદસની સમાપ્તિ : સવારે ૧૧:૨૭સુધી.
તારીખ:-૦૮-૧૧-૨૦૨૬, રવિવાર /આસો વદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૫ થી ૧૧:૦૦ |
| અમૃત | ૧૧:૦૦થી ૧૨:૨૪ |
| શુભ | ૦૧:૪૫થી ૦૩.૧૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૦૦થી ૦૭:૩૫ |
| અમૃત | ૦૭:૩૫ થી ૦૯:૧૦ |
Aaj Nu Rashifal : 8 November 2026, Sunday

મેષ (અ, લ , ઈ) :-
વિશ્વાસઘાત થવાની શક્યતા છે.
નિર્ણય લેતા પહેલા વિચારવું.
અણધાર્યો ફાયદો થાય.
નિયમિત કાર્ય કરતા અલગ કાર્ય થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૬

વૃષભ (બ, વ, ઉ) :-
સમયનો સારો ઉપયોગ થાય.
તમારું સ્વાસ્થ ખીલી ઉઠશે.
ખાટું-મીઠું ખાવાનું મન થાય.
ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
ધન લાભ થાય.
વર્તન વાણીમાં સંભાળવું પડે.
પ્રેમનો પ્રસ્તાવ આવી શકે છે.
દિવસ આનંદમય જાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬

કર્ક (ડ, હ) :-
સાંજ પછી મન પ્રફ્ફુલિત રહે.
પ્રેમનો વરસાદ વરસે.
નવી તક ઉભી થાય.
શોપિંગ કરવાનું મન થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-
જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.
કોઈ મોટી યોજના બને.
કોઈ સારું કાર્ય થાય.
જીવનસાથી જોડે આનંદમાં દિવસ પસાર થાય.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૧

કન્યા (પ, ઠ, ણ) :-
કામનું દબાણ રહે.
મુડી રોકતા પહેલા વિચારવું.
દિવસ આખો વ્યસ્ત રહે.
નાના ભાઈ – બહેનથી લાભ થાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૩
Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-
સાંજ પછી આર્થિક લાભ થાય.
નવી નોકરી તથા પ્રમોશનની વાત આગળ વધે.
દિવસ આનંદમય જાય.
નવી ભેટ મળી શકે છે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫

વૃશ્વિક (ન, ય) :-
શરીરમાં નાનો મોટો દુખાવો થાય.
ભૂતકાળની યાદો તાજી થાય.
પત્નીથી સાચવવું.
મિત્રો સાથે દિવસ આનંદમય પસાર થાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
માનસિક શાંતિ મળે.
ભાગીદારીમાં નવું સાહસ કરી શકો.
જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે.
અચાનક લોટરી લાગે.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
નવી નોકરી કે ધંધાની તક મળે.
દિવસ આનંદમય પસાર થાય.
વડીલોનું ધ્યાન રાખવું.
આસપાસના લોકોથી સાચવવું.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
મૂડી રોકાણની નવી તક ઉભી થાય.
કોઈ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.
દિલની વાતો શેર થાય.
અજાણ્ય પર વિશ્વાસ ન કરવો.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ):-
આર્થિક તંગી જણાય.
ઉર્જાનું સ્તર ઊંચું રહે.
પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે.
પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૩
આજની રાશિ તુલા (ર, ત) રાશિ છે. સ્વાતિ નક્ષત્ર (સવારે૦૭:૨૫સુધી. નવે-૦૯) છે. આજનો યોગ આયુષ્યમાન (સવારે ૦૨:૫૭ સુધી. નવે-૦૯) વિદ્યમાન રહેશે અને શકુની કરણ સવારે ૧૧:૨૭સુધી વિદ્યમાન રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
