Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને સંતાન તરફથી ફાયદો થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૪-૧૧-૨૦૨૬, બુધવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 4 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૦૪-૧૧-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ દશમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ સિંહ (મ,ટ) રાશિ છે. મઘાપૂર્વ ફાલ્ગુની  નક્ષત્ર (સવારે ૦૩:૨૮ સુધી.નવે-૦૫) છે. આજનો યોગ બ્રહ્મ  (સવારે ૦૮:૦૦ સુધી.) વિદ્યમાન રહેશે અને  વિષ્ટિ  કરણ સવારે ૧૧:૦૩ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર સિંહ રાશિ  માં (સવારે ૦૯:૩૫ સુધી, નવે-૦૫) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ,ટ)  રહેશે.

સૂર્યોદય સવારે  ૦૬.૪૫ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૦૦ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૩:૦૩ એ.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે  ૦૨:૫૧ પી.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૨૩ થી ૦૧:૫૦ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગણેશજીને લાડુ અર્પિત કરવા.

દશમની સમાપ્તિ:   સવારે ૧૧:૦૨ સુધી.

તારીખ   :-  ૦૪-૧૧-૨૦૨૬, બુધવાર/ આસો વદ દશમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૪૫ થી ૦૮:૧૦
અમૃત ૦૮:૧૦ થી ૦૯:૩૪
શુભ ૧૦:૫૮ થી ૧૨.૨૪
લાભ ૦૪:૩૫ થી ૦૬:૦૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૫ થી ૦૯:૧૧
અમૃત ૦૯:૧૧ થી ૧૦:૪૮

Aaj Nu Rashifal : 4 November 2026, Wednesday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

વાણી-વર્તન સુધારવાની જરૂર લાગે.

જૂની ભૂલ યાદ આવે.

મિત્ર સમસ્યામાં મૂકે.

જૂની વસ્તુ ખોવાઈ નહીં તેનું ધ્યાન રાખવું.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૯

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

કર્મચારીઓમાં વાદ-વિવાદ થાય.

ધન પ્રાપ્તિનો યોગ સારો છે.

સંબંધો ગાઢ બને.

સંતાન તરફથી ફાયદો થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

લોખંડના વેપાર સાથે સંકળાયેલા માટે દિવસ સારો છે.

સામાજિક કાર્ય થાય.

જીવનસાથી સાથે પ્રેમથી વાતો થાય.

વસ્તુ સંભાળીને મુકવી.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૭

કર્ક (ડ , હ) :-

નિરાંતમાં અને આનંદમાં દિવસ જાય.

ધંધામાં ઉધાર આપવું નહીં.

મિત્રો સાથે સંબંધ લાગણીવાળા બને.

કોઈ ધાર્મિક કાર્ય થાય.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

ઘરેથી નિકળતા પહેલા વડીલોના આશિર્વાદ લો.

કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળે.

કોઈ અચાનક ધનલાભ થાય

પ્રવાસના યોગ બને.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૨

કન્યા (પ , ઠ, ણ) :-

સમયનો બગાડ થાય.

માતા પિતા થી લાભ થાય.

લોકોની વાતો ગળે ઉતરે.

રોકાણ માટે દિવસ શુભ છે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

ઘરમાં વાદ-વિવાદ ટાળવો.

જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.

ધાર્મિક કાર્ય થાય.

લોકો તમારી ફરિયાદ કરે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-

સ્વભાવ શંકાશીલ બને.

કામમાં ઉતાવળ ન કરવી.

નવી યોજના બને.

પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ધ્યાન અને યોગ કરવો જરૂરી છે.

ધન સાચવીને રાખવું.

મનગમતું કાર્ય થાય.

આરામ કરવાની તક ન મળે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-

નિર્ણય લેતા પહેલા વિચારવું.

રોકાયેલા નાણા પાછા આવે.

ઉર્જાનું સ્તર ઊંચું રહે.

ગરીબને દાન કરવું.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :

કપૂર જોડે રાખવાથી ફાયડો થાય.

શુભ સમાચાર મળે.

સહ કર્મચારી તમારું મનોબળ વધારે.

નોકરીમાં લાભ થાય.

શુભ કલર- રાતો

શુભ નંબર- ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

તબિયતમાં ધ્યાન રાખવું.

પ્રેમની નવી આશા જાગે.

વેપારી વર્ગ માટે દિવસ સારો છે.

ઉધાર આપેલ રકમ પાછી આવે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૬

આજની રાશિ સિંહ (મ,ટ) રાશિ છે. મઘાપૂર્વ ફાલ્ગુની  નક્ષત્ર (સવારે ૦૩:૨૮ સુધી.નવે-૦૫) છે. આજનો યોગ બ્રહ્મ  (સવારે ૦૮:૦૦ સુધી.) વિદ્યમાન રહેશે અને  વિષ્ટિ  કરણ સવારે ૧૧:૦૩ સુધી વિદ્યમાન રહેશે.

આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ,ટ)  રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: