Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોના સપના સાકાર થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૬-૧૧-૨૦૨૬, શુક્રવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 6 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૦૬-૧૧-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ બારસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ કન્યા   (પ, ઠ, ણ ) રાશિ છે. હસ્ત  નક્ષત્ર (સવારે ૦૪:૪૫ સુધી.નવે-૦૭) છે. આજનો યોગ વિષ્કુંભ (સવારે ૦૪:૦૩ સુધી.નવે-૦૭) વિદ્યમાન રહેશે અને  તૈતીલ કરણ સવારે ૧૦:૩૦ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિ  માં (બપોરે ૦૫:૧૫ સુધી) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા   (પ, ઠ, ણ )  રહેશે.

સૂર્યોદય સવારે  ૦૬.૪૭ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૮ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૪:૫૨ એ.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે  ૦૩:૫૫ પી.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૧૦.૫૭ થી બપોરે ૧૨.૨૬ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે ધનતેરસ છે.

બારસની  સમાપ્તિ :   સવારે ૧૦:૩૦ સુધી.

તારીખ   :-    ૦૬-૧૧-૨૦૨૬, શુક્રવાર / આસો વદ  બારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૧૧ થી ૦૯:૩૫
અમૃત ૦૯:૩૫ થી ૧૦:૫૯
શુભ ૧૨:૨૩ થી ૦૧.૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૧૧ થી ૧૦:૪૭

Aaj Nu Rashifal : 6 November 2026, Friday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

કામ કરવામાં આળસ રહે.

ધ્યાન કરવાથી ફાયદો જણાય.

પગની સમસ્યા રહે.

મિત્રો મદદરૂપ થાય.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

સગા સબંધીથી આર્થિક લાભ થાય.

પ્રેમમાં વધારો જોવા મળે.

સપના સાકાર થાય.

ભવિષ્ય માટે નવું કાર્ય થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

દિન ચર્યમાં ફેરફાર થાય.

તમારા માટે સમય મળે.

મોજ મજામાં સમય જાય.

ભવિષ્યની યોજના બને.

શુભ કલર – ભગવો

શુભ નંબર –  ૧

કર્ક (ડ, હ) :-

આર્થિક સ્થિતિમાં સુધારો થાય.

અંગત માર્ગદર્શન તમારા સબંધ સુધારે.

દિવસ યાદગાર બને.

જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-

કાર્ય ઝડપથી થાય.

ઘરનું વાતાવરણ ગરમ રહે.

તમારા સાહેબ જોડે મતભેદ થાય.

તમારી મહેનત રંગ લાવે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૩

કન્યા (પ, ઠ, ણ) :-

કોઈ યોજના અમલમાં ન મુકાય.

વિદ્યાર્થીએ ભણવામાં સાચવવું.

આવકના નવા સ્ત્રોત ઉભા થાય.

વેપાર – ધંધામાં લાભ થાય.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

 

તુલા (ર, ત) :-

ચતુરતા વધે.

પગથીયા ચઢવામાં ખાસ ધ્યાન રાખવું.

વસ્તુઓ મૂકી ભૂલી જવાય.

વેપારમાં નફો મળે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :-

ધાર્મિક કાર્યમાં ધન વપરાય.

માનસિક સ્થિતિ સારી રહે.

હાસ્યમાં દિવસ પસાર થાય.

ધ્યેય પ્રતિ તરફ આગળ વધો.

શુભ કલર – ભૂખરો

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ધ્યાન કરવાથી ફાયદો થાય.

નવી જવાબદારી મળે.

બેદરકારી રાખવી નહિ.

ભાગદોડમાં આખો દિવસ જાય.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૩

મકર (ખ, જ) :-

બોલવા પર કાબૂ રાખવો.

સાત્વિક આહાર લેવો.

પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમાં જાય.

નાનકડી ભૂલ માફ કરવી.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

ઉર્જાનું સ્તર ઉચું રહે.

નજીકના વ્યક્તિ જોડે મતભેદ થાય.

વિચારોમાં મતભેદ રહે.

ગુલાબનું અત્તર લગાવીને પછી ઘરેથી નીકળવું.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ):-

બળની જગ્યાએ કળથી કામ લેવું.

મિત્ર સાથેનું કોઈ કાર્ય પૂર્ણ થાય.

દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે.

સાંધાનો દુખાવો રહે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૪

આજની રાશિ કન્યા   (પ, ઠ, ણ ) રાશિ છે. હસ્ત  નક્ષત્ર (સવારે ૦૪:૪૫ સુધી.નવે-૦૭) છે. આજનો યોગ વિષ્કુંભ (સવારે ૦૪:૦૩ સુધી.નવે-૦૭) વિદ્યમાન રહેશે અને  તૈતીલ કરણ સવારે ૧૦:૩૦ સુધી વિદ્યમાન રહેશે.

આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા   (પ, ઠ, ણ )  રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: