Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૦૫-૧૧-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ અગિયારસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ કન્યા (પ, ઠ, ણ ) રાશિ છે. ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર (સવારે ૦૩:૫૫ સુધી.નવે-૦૬) છે. આજનો યોગ વૈધૃતિ (સવારે ૦૫:૦૧ સુધી.નવે-૦૬) વિદ્યમાન રહેશે અને બાલવ કરણ સવારે ૧૦:૩૫ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિ માં (સવારે ૦૯:૩૫ સુધી, નવે-૦૫) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ, ઠ, ણ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૪૫ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૮ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૩:૫૭ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૩:૨૫ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૧.૪૭ થી બપોરે ૦૩.૧૧ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે અગિયારસ છે.
અગિયારસની સમાપ્તિ : સવારે ૧૦:૩૫ સુધી.
તારીખ :- ૦૫-૧૧-૨૦૨૬, ગુરુવાર / આસો વદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૪૬ થી ૦૮:૧૦ |
| લાભ | ૧૨:૨૩ થી ૦૧:૪૮ |
| અમૃત | ૦૧:૪૮ થી ૦૩.૧૧ |
| શુભ | ૦૪:૩૫ થી ૦૬:૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૦૦ થી ૦૭:૩૫ |
Aaj Nu Rashifal : 5 November 2026, Thursday

મેષ (અ, લ , ઈ) :-
મિત્રની મદદ મળે.
કુટુંબીજનોથી પ્રેમ મળે.
લગ્નજીવનમાં મીઠાશ આવે.
આનંદમય દિવસ જાય.
શુભ કલર – નીલો
શુભ નંબર – ૬

વૃષભ (બ, વ, ઉ) :-
ધન સબંધી બાબત ઉકેલાય.
નોકરીમાં નવી તક મળે.
માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..
અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન મુકવો
શુભ કલર – લીલો
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
ધ્યાનથી શારીરિક ફાયદો થાય.
એકાન્ત વધારે ગમે.
ભાઈ બહેનથી લાભ થાય.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-
નિસ્વાર્થ સેવા થાય.
શારીરિક પીડા સહન કરવી પડે.
ખોટો ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
નવા કોઈ સંકેત મળે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
મનથી હારી જવાય.
આશાવાદી બનશો.
દિવસ અસમંજ્સમાં પૂર્ણ થાય.
નવા કાર્ય થાય.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૪

કન્યા (પ , ઠ, ણ) :-
ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
નવા રહસ્યો બહાર આવે.
લગ્નજીવન સુંદર જણાય.
ગભરાવું નહિ.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
મોડી પ્રાપ્તિ થાય.
મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
સરકારી કામ સરળતાથી પતે.
નવા વ્યક્તિનું આગમન થાય.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૧

વૃશ્વિક (ન, ય) :-
ખોટી ચિંતા છોડી દેવી.
પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
કોઈ ભેટ સોગાદ મળે.
જલ્દી થાક લાગે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
નવા માર્ગ પર નવી જગ્યાએ જવાનું મન થાય.
પ્રવાસના યોગ બને.
લાંબાગળાના ફાયદાની વાત થાય.
વેપારમાં મોટો ફાયદો થાય.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૪

મકર (ખ, જ) :-
સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
ખાસ યોજના બને.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
શરીર સાથ ન આપે.
શત્રુઓની યાદીમાં વધારો થાય.
સ્વતંત્રતા છીનવાઈ જાય.
કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ) :-
સમસ્યા સામે લડી શકાય.
કોઈ આમંત્રણ મળે.
સામાજિક કાર્ય થાય.
કોઈને કોઈપણ વચન આપવું નહિ.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮
આજની રાશિ કન્યા (પ, ઠ, ણ ) રાશિ છે. ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર (સવારે ૦૩:૫૫ સુધી.નવે-૦૬) છે. આજનો યોગ વૈધૃતિ (સવારે ૦૫:૦૧ સુધી.નવે-૦૬) વિદ્યમાન રહેશે અને બાલવ કરણ સવારે ૧૦:૩૫ સુધી વિદ્યમાન રહેશે.
આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ, ઠ, ણ ) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
