Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકો…તમારો અંતર્મુખી સ્વભાવ સૌથી મોટું બળ બનશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૧૮-૧૧-૨૦૨૬, બુધવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 18 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૧૮-૧૧-૨૦૨૬, બુધવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ નોમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) રાશિ છે. શતભિષા  નક્ષત્ર (સવારે ૦૬:૧૦ સુધી. નવે-૧૯) છે. આજનો યોગ  ધ્રુવ  (સવારે ૦૮:૦૫ સુધી.) વિદ્યમાન રહેશે અને  બાલવ કરણ સાંજે ૦૬:૩૩ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.

વિંછુડો આજે નથી.

સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં (બપોરે ૦૩:૩૧ સુધી) સુધી વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૫૪ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૫ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૧:૩૫ પી.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૧:૨૬ એ.એમ.કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૨૪ થી ૦૧:૪૭ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગણેશજીની આરાધના કરવી.

નોમની સમાપ્તિ:   સવારે ૦૭:૦૮ સુધી. નવે-૧૯

તારીખ   :-  ૧૮-૧૧-૨૦૨૬, બુધવાર/ કારતક સુદ નોમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૫૪ થી ૦૮:૧૭
અમૃત ૦૮:૧૭ થી ૦૯:૩૯
શુભ ૧૧:૦૦ થી ૧૨.૨૪
લાભ ૦૪:૩૧ થી ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૩ થી ૦૯:૧૦
અમૃત ૦૯:૧૦ થી ૧૦:૪૮

Aaj Nu Rashifal : 18 November 2026,Wednesday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

તમારા અનુભવ અને ફીલિંગ્સ શેર કરી શકો.

આજે બીજાની  ફીલિંગ્સ પ્રત્યે સહાનુભૂતિ રાખો.

તણાવથી મુક્ત થવાય.

અણધાર્યો પ્રવાસ થાય.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૩

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

લાભકારક દિવસ રહે.

કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.

આજનો દિવસ તમારા માટે પોઝિટિવ રહી શકે.

તમારો અંતર્મુખી સ્વભાવ સૌથી મોટું બળ બનશે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

જૂના મિત્રથી લાભ થાય.

વેપારમાં લાભ થાય.

સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.

સસરા પક્ષથી લાભ થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૪

કર્ક (ડ , હ) :-

તમારા વિચારો શેર કરો.

તમારી ક્રિએટિવિટી વધશે.

વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.

માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal : 

સિંહ (મ , ટ) :-

સ્વાસ્થમાં સંભાળ લેવી.

આનંદમાં દિવસ જાય.

લોકો સાથે સરળતાથી વાતચીત કરી શકશો.

આજે સોશ્યલ લાઇફમાં તમારી હાજરી રહેશે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-

મનમાં કંઈ હોય તો ખૂલીને કહો.

તમારી વિચારશક્તિ અને કમ્યુનિકેશન સ્કિલ સામે આવે.

માંદગીમાંથી મુક્તિ મળે.

નાણાના પ્રવાહમાં વધારો થાય.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal : 

તુલા (ર , ત) :-

સારા સમાચાર મળે.

ધાર્મિક સ્થળે મુલાકાત થાય.

આસપાસના લોકો તમારી ઈમાનદારીની પ્રશંસા કરશે.

સંબંધો વધુ ગાઢ બનશે.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-

સફળતા મળેવી શકવાના યોગ છે.

કામના સ્થળે વખાણ થાય.

આજનો દિવસ તમને નવી દૃષ્ટિ આપશે.

તમારા વિચારોને નવી ઓળખ મળશે.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

બાળકો તરફથી લાભ થાય.

મિત્ર સાથે દિવસ આંનદમય જાય.

આજનો દિવસ તમારી યાદોમાં રહેશે.

અન્ય લોકો સાથેના સંબંધો મજબૂત બનાવી શકો.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-

લેણીની નીકળતી રકમ મળે.

પોતાના માટે સમય મળે.

તમારી ફીલિંગ્સ વ્યક્ત કરી શકો.

દિલ ખુલ્લું રાખો.

શુભ કલર – નારંગી

શુભ નંબર –  ૮

Aaj Nu Rashifal : 

કુંભ (ગ, શ, સ, ષ) :-

ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.

ધ્યાન કરવાથી ફાયદો જણાય.

આજનો દિવસ પોઝિટિવ અને ફીલિંગ્સના બેલેન્સ માટે ઉત્તમ છે.

સંબંધોને સારી રીતે સમજી આગળ વધો.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-

તમે સમજશો કે સાચા સંબંધોનું મૂલ્ય શું છે.

તમારા અંતરનો અવાજ સાંભળી શકશો.

મોજ મજામાં દિવસ જાય.

ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૪

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: