Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૦૯-૧૧-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ અમાસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ તુલા (ર, ત) રાશિ છે. સ્વાતિ નક્ષત્ર (સવારે ૦૭:૨૪ સુધી,) છે. આજનો યોગ સૌભાગ્ય (સવારે ૦૨:૫૧ સુધી, નવે-૧૦) વિદ્યમાન રહેશે અને નાગ કરણ બપોરે ૧૨:૩૨ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર તુલા રાશિમાં (સવારે ૦૨:૪૬, નવે-૧૦) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ તુલા (ર, ત) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૪૮ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત૦૫.૫૭ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૬.૪૮ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૫:૪૮ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૧ થી બપોરે ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૮.૧૨ થી ૦૯.૩૬ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે પડતર દિવસ છે. ગોવર્ધન પૂજા.
અમાસની સમાપ્તિ : બપોરે ૧૨:૩૧ સુધી
તારીખ :- ૦૯-૧૧-૨૦૨૬, સોમવાર /આસો વદ અમાસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૪૮ થી ૦૮:૧૨ |
| શુભ | ૦૯:૩૬ થી ૧૦:૫૯ |
| લાભ | ૦૩:૧૦ થી ૦૪.૩૩ |
| અમૃત | ૦૪:૩૩ થી ૦૬:૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૪૭ થી ૧૨:૨૨ |
Aaj Nu Rashifal : 9 November 2026, Monday

મેષ (અ, લ , ઈ) :-
કોઈના પર વધારે આધાર રાખશો નહીં.
મનમાં સ્થિરતા ઓછી રહેશે.
શત્રુઓ અચાનક સક્રિય થાય
પરિવારનો સહયોગ ન મળે.
શુભ કલર –પીળો
શુભ નંબર –૯
વૃષભ (બ, વ, ઉ) :-
શારીરિક સમસ્યા થાય.
લોકો સાથે વાદવિવાદ ન કરો.
કાર્યમાં મોટી અડચણ આવી શકે છે.
તમારું મનોબળ ઉંચુ રહેશે.
શુભ કલર –ગોલ્ડન
શુભ નંબર –૧
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
પિતા સાથે સંબંધને બગડે.
દિવસની શરૂઆત બહુ સારી રહેશે નહીં.
ધર્મ આધ્યાત્મની તરફ ઝોક વધે.
માનસિક શાંતિ રહેશે.
શુભ કલર –ભૂરો
શુભ નંબર –૯

કર્ક (ડ, હ) :-
કોઈ ઉત્તમ સિધ્ધિઓ મળે.
ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.
સમજદારીપૂર્વક રોકાણ કરવું.
કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે.
શુભ કલર –બદામી
શુભ નંબર –૪
Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-
ઉન્નતિની તકો મળશે.
નવા પ્રોજેક્ટ મળશે.
ધાર્મિક સ્થળ પર જવાય.
કાર્ય પ્રભાવિત કરે.
શુભ કલર –સફેદ
શુભ નંબર –૭

કન્યા (પ, ઠ, ણ) :-
તમારો સમય બગડશે.
મહત્વપૂર્ણ તકો ગુમાવી શકાય છે.
જીવનસાથી સાથે ગુસ્સે થવાય.
ગૂંચવણોમાં ફસાઈ શકો છો.
શુભ કલર –નારંગી
શુભ નંબર –૫
Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-
અંગત કામમાં લાભ થશે.
મહત્વપૂર્ણ કામમાં ખર્ચ થશે.
વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.
શુભ કલર –કેસરી
શુભ નંબર –૩

વૃશ્વિક (ન, ય) :-
અનુભવી વ્યક્તિઓની સલાહ લેવી
દિવસ ફાયદાકારક રહેશે.
સંબંધો મજબૂત રહેશે.
સારા પૈસા મળશે.
શુભ કલર –લીલો
શુભ નંબર –૧
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
આરામ કરવાની જરૂર છે.
બાગબગીચામાં ફરવા જવાનું મન થાય.
શત્રુ પરાસ્ત થશે.
ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિ થાય.
શુભ કલર –પોપટી
શુભ નંબર –૨

મકર (ખ, જ) :-
નવું શીખવા મળે.
મૂડ બદલાયા કરે.
વિશિષ્ટ ખાનપાનથી બચવું.
વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે.
શુભ કલર –લાલ
શુભ નંબર –૭
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
નવી વસ્તુઓની ખરીદી થાય.
ખાલી સમયમાં સપના જોવાય.
સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.
આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ.
શુભ કલર –લીલો
શુભ નંબર –૬

મીન (દ, ચ, ઝ, થ):-
નવા સંબંધ બંધાય.
સંતાનના ભણતરને લઈને મન ચિંતિત રહી શકે.
માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે
યાત્રાનો યોગ છે.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર –૨
આજની રાશિ તુલા (ર, ત) રાશિ છે. સ્વાતિ નક્ષત્ર (સવારે ૦૭:૨૪ સુધી,) છે. આજનો યોગ સૌભાગ્ય (સવારે ૦૨:૫૧ સુધી, નવે-૧૦) વિદ્યમાન રહેશે અને નાગ કરણ બપોરે ૧૨:૩૨ સુધી વિદ્યમાન રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
