Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોના ઘરમાં સંતોષનું વાતાવરણ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૨-૧૧-૨૦૨૬, રવિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 22 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૨૨-૧૧-૨૦૨૬, રવિવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ તેરસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મેષ (અ,લ,ઈ ) રાશિ છે. અશ્વિની  નક્ષત્ર (સવારે ૦૪:૧૫ સુધી. નવે-૨૩) છે. આજનો યોગ  વ્યતિપાત (રાત્રે ૧૧:૪૦ સુધી.) વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ બપોરે ૦૩:૪૬ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે સવારે ૦૫:૫૫ કલાકે ઉતરશે.

વિંછુડો આજે નથી.

સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે જ્યારે ચંદ્ર મેષ રાશિમાં  વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મેષ  (અ,લ,ઈ ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૫૭ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૩ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૩.૫૩ પી.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૫:૨૦ એ.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે  ૧૨:૦૩ થી બપોરે ૧૨:૪૭ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૪.૩૧ થી ૦૫.૫૩ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

સૂર્ય નારાયણને જળ ચઢાવવું.                   

તેરસની સમાપ્તિ :   સવારે ૦૨:૪૦ સુધી.નવે-૨૩

તારીખ   :-  ૨૨-૧૧-૨૦૨૬, રવિવાર / કારતક સુદ તેરસના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૪૧ થી ૧૧:૦૩
અમૃત ૧૧:૦૩ થી ૧૨:૨૫
શુભ ૦૧:૪૭ થી ૦૩.૧૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૩ થી ૦૭:૩૨
અમૃત ૦૭:૩૨ થી ૦૯:૧૦

Aaj Nu Rashifal : 22 November 2026, Sunday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

કાર્યક્રમમાં હાજરી આપી શકો છો.

તમારો આત્મવિશ્વાસ વધશે.

સૌથી મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરો.

તમારી યોજનાઓ સફળ થશે.

શુભ કલર: આસમાની

શુભ આંક: ૯

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

ઘરમાં સંતોષનું વાતાવરણ રહેશે.

વાહન સાવધાનીથી ચલાવો.

તમને સફળતા મળશે.

દિવસ સારો રહેશે.

શુભ કલર: લીલો

શુભ આંક: ૭

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

થોડા હેરાન થઈ શકો છો.

કામમાં અડચણો આવશે.

આવકમાં વધારો થાય.

મિત્રો સાથે ફરવા જવાય.

શુભ કલર: પીળો

શુભ આંક: ૫

 

કર્ક (ડ, હ) :-

સંતાનોને પુરસ્કાર મળે.

તમારી આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે.

સંપર્ક લાભદાયી રહેશે.

ઉતાવળ કરવી યોગ્ય નથી.

શુભ કલર: ઓરેન્જ

શુભ આંક: ૩

Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-

બિનજરૂરી ઝઘડા થાય.

વિવાહિત જીવનમાં અસંતોષ રહે.

નવા પડકારોનો સામનો કરવો પડશે.

વિશ્વાસઘાત થઈ શકે છે.

શુભ કલર: ભૂખરો

શુભ આંક: ૧

કન્યા (પ, ઠ, ણ) :-

નવા લક્ષ્યો નક્કી કરવા દિવસ ઉત્તમ છે.

બગડેલા સંબંધો સુધરે.

કામને પૂર્ણ કરી શકશો.

અજાણ્યા લોકો સાથે તમારો પરિચય થશે.

શુભ કલર: રાતો

શુભ આંક: ૮

Aaj Nu Rashifal : 

તુલા (ર, ત) :-

મિલકતના વિવાદ થાય.

તમારા વર્તનથી લોકો હેરાન થશે.

ચિંતામુક્ત થઈને ફરો.

જરૂરિયાતના સમયે તમને મિત્રો તરફથી ટેકો મળશે.

શુભ કલર: ગ્રે

શુભ આંક: ૪

વૃશ્વિક (ન, ય) :-

સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય.

ખૂબ મહેનત કરવી પડશે.

ખાલી સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો.

તમારી જાતને દબાણમાં ન રાખો

શુભ કલર: સિલ્વર

શુભ આંક: ૨

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ધ્યાન અને યોગ ફાયદાકારક સાબિત થશે.

વ્યક્તિગત બાબતો નિયંત્રણમાં રહેશે.

પતિ-પત્ની સબંધ મજબૂત બને.

પૈસાને લઈને પરેશાની થાય.

શુભ કલર: નીલો

શુભ આંક: ૬

મકર (ખ, જ) :-

તમારા લક્ષ્યોને હાંસલ કરો.

વેપારમાં મોટો કરાર થાય.

તમારા જીવનસાથી દૈનિક જરૂરિયાતો પૂરી કરશે.

આજે મિત્રો સાથે બહાર ફરવા જશો.

શુભ કલર: પર્પલ

શુભ આંક: ૯

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

ઘરમાં મહેમાનોનું આગમન થાય.

જીવનસાથી સાથે ફરવા જવાય.

મિત્રો મદદરૂપ અને સહાયક રહેશે.

પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનું પસંદ કરો.

શુભ કલર: વાયોલેટ

શુભ આંક: ૩

મીન (દ, ચ, ઝ, થ):-

જીવનસાથી સાથે સંબંધો મધુર બને.

અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે.

તમારા દિવસની શરૂઆત કસરતથી કરો.

વ્યવસાયમાં પુષ્કળ નફો થશે.

શુભ કલર: કથ્થઈ

શુભ આંક: ૬

આજની રાશિ મેષ (અ,લ,ઈ ) રાશિ છે. અશ્વિની  નક્ષત્ર (સવારે ૦૪:૧૫ સુધી. નવે-૨૩) છે. આજનો યોગ  વ્યતિપાત (રાત્રે ૧૧:૪૦ સુધી.) વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ બપોરે ૦૩:૪૬ સુધી વિદ્યમાન રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: