દુનિયાના સૌથી મોટો હીરાની ઉપજ એકસપર્ટની આશઓ પ્રમાણે ના ઉપજી. 163 કેરેટના હિરાની કિંમત જ્યાં 317 કરોડ રૂપિયા સુધી આંકવામાં આવી છે, તે માત્ર 214 કરોડમાં નીલામ થયો છે. સ્વિત્ઝરલેન્ડના જેનેવામાં હીરાની નિલામી થઈ, જેની ખરીદિ એક અજાણ વ્યક્તિએ કરી હતી. આ હિરાને ‘આર્ટ ઓફ ગ્રિસોગોનો’ કહેવામાં આવે છે. ક્રિસ્ટી ઓટમ જ્વેલરી ઓકશનમાં આને નિલામ કરવામાં આવ્યો. ‘ડી’ હિરાનો સૌથી ઉચ્ચ ગ્રેડ છે. આનો મતલબ થાય છે કે સ્ટોન એકદમ રંગહીન અને રેર છે. 2016માં અંગોલામાં મળેલાા 404 કરેટના રફ રોકથી આ હીરાને તૈયાર કરવામાં આવ્યો છે.
