આગામી વિધાનસભા 2017ની ચૂંટણી ડીસેમ્બર માં યોજાનાર છે. ત્યારે સુરતની વરાછા બેઠક પર કુમાર કાનાણીને રીપીટ કરવામાં આવ્યા છે. જેને લઇને ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમજ લોકોએ ઢોલ નગારાના તાલે ગરબા ગાઇને ઉજવણી કરી હતી. જો કે ભાજપ દ્વારા વિધિવત રીતે ઉમેદવારના નામોની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અભિવાદન સંમેલન યોજયું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી મોડાસા અને ભિલોડના જાહેર થયેલા ઉમેદવારોનું અભિવાદન ઝીલી જિલ્લાની ત્રણેય બેઠક પર કબ્જો મેળવી જીત મેળવવાની આશા વ્યકત કરી હતી. તો બીજી તરફ અંજાર ખાતે વાસણભાઈ આહિરને ટિકીટ આપવામા આવી જેથી કાર્યકરો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામા આવ્યું છે. સાથે જ વડોદરામાં પણ સાવલી 135 મત વિસ્તામાં લોકલાડીલા ધારાસભ્ય ને ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલ પ્રથમ યાદીમાં કેતન ઇનામદારની ટિકિટ ફાઈનલ થતા ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ખુશી માનાવાઈ.
Not Set/
ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યાં તો, ‘ક્યાંક રાજીનામાં, તો ક્યાંક ઉજવણી’
આગામી વિધાનસભા 2017ની ચૂંટણી ડીસેમ્બર માં યોજાનાર છે. ત્યારે સુરતની વરાછા બેઠક પર કુમાર કાનાણીને રીપીટ કરવામાં આવ્યા છે. જેને લઇને ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમજ લોકોએ ઢોલ નગારાના તાલે ગરબા ગાઇને ઉજવણી કરી હતી. જો કે ભાજપ દ્વારા વિધિવત રીતે ઉમેદવારના નામોની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે […]
