Not Set/ અમિત શાહ-જીતુ વાઘાણીનો ભાવનગરમાં ભવ્ય રોડ-શો, વિજય મૂહર્તમાં ભર્યું ઉમેદવારી પત્રક

ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી આજે વિધાનસભાની ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભર્યું છે. વિજય મૂહર્તમા ફોર્મ ભરતી વખતે જીતુ વાઘાણી સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યા હતા.  ઉમેદવારી પત્રક ભરવા માટે અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભવ્ય રો-શોના સ્વરૂપમાં પહોચ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર […]

Top Stories

ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી આજે વિધાનસભાની ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભર્યું છે. વિજય મૂહર્તમા ફોર્મ ભરતી વખતે જીતુ વાઘાણી સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યા હતા.  ઉમેદવારી પત્રક ભરવા માટે અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભવ્ય રો-શોના સ્વરૂપમાં પહોચ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

ઉમેદવારી પત્રક ભરતા પહેલા જીતુ વાઘાણી અને કારડિયા રાજપૂતો સાથે જમીનને લઇ ઉભા થયેલા વિવાદનો પણ અંત આવ્યો છે. સમાધાન બાદ દાનસિંહ મોરીએ પણ ભાજપને સમર્થન આપવાનું નક્કી કર્યું છે.