Not Set/ જીગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી ચૂંટણી લડશે-ટ્વીટ કરીને માહિતી આપી

જીગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી ચૂંટણી લડવાનો છે. વડગામની સીટ પરથી અપક્ષ ઉમેદવારી નોંધવી છે. ઉલ્લેખનીય છે કે જીગ્નેશ મેવાણીએ ચૂંટણી લડવાની ના પાડી હતી. પરંતુ વડગામની સીટ પરથી અપક્ષ ઉમેદવારી નોધાવતા લોકોમાં તર્કવિતર્ક સર્જાયા છે. વડગામ બેઠક પર ભાજપના વિજય ચક્રવર્તીએ ઉમેદવારી નોધાવી છે. જયારે વડગામ બેઠક પર કોંગ્રેસના મણીભાઈ વાઘેલાએ ઉમેદવારી નોધાવી છે. […]

Top Stories

જીગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી ચૂંટણી લડવાનો છે. વડગામની સીટ પરથી અપક્ષ ઉમેદવારી નોંધવી છે. ઉલ્લેખનીય છે કે જીગ્નેશ મેવાણીએ ચૂંટણી લડવાની ના પાડી હતી. પરંતુ વડગામની સીટ પરથી અપક્ષ ઉમેદવારી નોધાવતા લોકોમાં તર્કવિતર્ક સર્જાયા છે. વડગામ બેઠક પર ભાજપના વિજય ચક્રવર્તીએ ઉમેદવારી નોધાવી છે. જયારે વડગામ બેઠક પર કોંગ્રેસના મણીભાઈ વાઘેલાએ ઉમેદવારી નોધાવી છે. મહત્વપૂર્ણ બાબત છે કે જીગ્નેશ મેવાણીએ ટ્વીટર પર પોતે ચુંટણી લડવાનો છે તેવી માહિતી આપી હતી. અને ટ્વીટ કર્યું હતું કે હા તે વડગામ બેઠક પરથી ચુંટણીમાં ઝંપલાવશે.