અમદાવાદની જમાલપુર-ખાડીયા બેઠકનાં ભાજપના ઉમેદવાર ભુષણ ભટ્ટનો વીડીયો વાયરલ થયો છે. જેમાં તેમણે ચૂંટણી પંચ વિરોધી નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે તેઓ ચૂંટણી પંચને ગણકારતા નથી અને ચૂંટણી પંચની ઐસીતૈસી. આ વિડીયોમાં તેઓ મોદીની સભામાં જનમેદની માટે ટોકન આપવાની વાત કરતા હોય તેવુ પણ સંભળાઈ રહ્યુ છે તો જુઓ આ વિડિયોનો અંશ…
Not Set/
ભાજપના ઉમેદવાર ભુષણ ભટ્ટનો વીડીયો થયો વાયરલ જુઓ શુ કહી રહયા છે?