Not Set/ રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યાં બાદ પહેલીવાર કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠકની કરશે અધ્યક્ષતા

કોંગ્રેસના અધ્યક્ષ બન્યાં બાદ રાહુલ ગાંધી પહેલીવાર કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠકની અધ્યક્ષતા કરશે.કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠકમાં રાહુલ ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન અને તેની ભવિષ્યમાં પડનારી અસર અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકનો એજન્ડા હાલમાં જાહેર કરવામાં આવ્યો નથી. પણ પાર્ટીના સૂત્રોના કહેવા પ્રમાણે,  વર્કિંગ કમિટિની બેઠકમાં પટિયાલા કોર્ટે […]

India

કોંગ્રેસના અધ્યક્ષ બન્યાં બાદ રાહુલ ગાંધી પહેલીવાર કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠકની અધ્યક્ષતા કરશે.કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠકમાં રાહુલ ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન અને તેની ભવિષ્યમાં પડનારી અસર અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકનો એજન્ડા હાલમાં જાહેર કરવામાં આવ્યો નથી. પણ પાર્ટીના સૂત્રોના કહેવા પ્રમાણે,  વર્કિંગ કમિટિની બેઠકમાં પટિયાલા કોર્ટે 2-જી મામલે આપેલા ચૂકાદા અંગે ચોક્કસ પણે ચર્ચા વિચારણા કરવામાં આવશે