લુણાવડા મતવિસ્તારમાં અપક્ષ તરીકે ચૂંટણી લડેલા ઉમદેવારે ભાજપને ટેકો જાહેર કરવાની વાત કરી છે.રતનસિંહ રાઠોડ નામના ઉમેદવારે લુણાવાડા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને વિજેતા બન્યા હતા. ત્યારે હવે રતનસિંહ રાઠોડ ભાજપને બિનશરતી સમર્થન આપવાનું જાહેર કર્યુ છે અને તેના માટે રાજયપાલ ઓ.પી. કોહલી ને પત્ર પણ લખ્યો છે. ઉલ્લેખનીય છે કે, 182 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને આ વખતે માત્ર બે આંકડા એટલે 99 સીટથી સંતોષ માનવો પડ્યો હતો. પરંતુ અપક્ષ ઉમેદવારે ટેકો જાહેર કરવાની વાત કરતા ભાજપની સીટનો આંકડો 100 પર પહોંચે તેમ છે.
Not Set/
લુણાવડાના વિજેતા ઉમદેવારે ભાજપને ટેકો જાહેર કર્યો
લુણાવડા મતવિસ્તારમાં અપક્ષ તરીકે ચૂંટણી લડેલા ઉમદેવારે ભાજપને ટેકો જાહેર કરવાની વાત કરી છે.રતનસિંહ રાઠોડ નામના ઉમેદવારે લુણાવાડા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને વિજેતા બન્યા હતા. ત્યારે હવે રતનસિંહ રાઠોડ ભાજપને બિનશરતી સમર્થન આપવાનું જાહેર કર્યુ છે અને તેના માટે રાજયપાલ ઓ.પી. કોહલી ને પત્ર પણ લખ્યો છે. ઉલ્લેખનીય છે કે, 182 વિધાનસભા […]
