ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં સતત છઠ્ઠી વાર ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ મંગળવારે ગાંધીનગરના સચિવાલય ગ્રાઉન્ડ ખાતે રૂપાણી સરકારની શપથવિધિ પેહલા નરેન્દ્ર મોદીએ એરપોર્ટથી રાજ્યભવન સુંધી તેઓએ રોડ શો કર્યો હતો.
WATCH: PM Modi greets crowd on his way from airport in Ahmedabad https://t.co/sJFXkmrc1a
— ANI (@ANI) December 26, 2017
શપથવિધિમાં 18 રાજ્યોના સીએમ હાજરી આપવાના છે. શપથવિધિમાં PM મોદી અમિતશાહ તથા એનડીએના શાસિત 18ના સીએમ હાજર રહેવાના છે. સમારોહમાં સંતો અને વિભિન્ન ધર્મોના ધાર્મિક નેતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
