Not Set/ નીતીશ કુમાર 15 વર્ષ પછી આવ્યાં ગુજરાત, મોદી સાથે મળાવ્યો હાથ

શપથવિધિમાં 18 રાજ્યોના સીએમ હાજરી આપવાના છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીતીશ કુમાર 15 વર્ષ પછી ગુજરાતમાં આવ્યાં છે. ગુજરાતમાં ભાજપાની છઠ્ઠી વખત સરકાર બનવા જઈ રહી છે. વિજય રુપાણી બીજીવાર મુખ્યમંત્રીની શપથ લેશે, શપથવિધિમાં PM મોદી અમિતશાહ તથા એનડીએના શાસિત 18ના સીએમ હાજર રહેવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નીતીશકુમાર 15વર્ષ […]

Top Stories

શપથવિધિમાં 18 રાજ્યોના સીએમ હાજરી આપવાના છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીતીશ કુમાર 15 વર્ષ પછી ગુજરાતમાં આવ્યાં છે. ગુજરાતમાં ભાજપાની છઠ્ઠી વખત સરકાર બનવા જઈ રહી છે. વિજય રુપાણી બીજીવાર મુખ્યમંત્રીની શપથ લેશે, શપથવિધિમાં PM મોદી અમિતશાહ તથા એનડીએના શાસિત 18ના સીએમ હાજર રહેવાના છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, નીતીશકુમાર 15વર્ષ પછી તે ગુજરાતમાં આવ્યાં છે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની હાજરીએ બધાનું ધ્યાન તેમની તરફ ખેચ્યું હતું અને તેમને આવીને પીએમ નરેન્દ્રભાઈ મોદી સાથે હાથ મિલાવ્યો હતો.