વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હંમેશા ટ્વીટર પર લોકોની મંદદ કરીને ચર્ચાંમાં રહે છે. ભારતમાં કોઈ નાગરિકને કે પાકિસ્તાનમાં રહેલા ભારતના કોઈ પણ નાગરિકને વિદેશમાં મંદદ જોતી હોય એવા લોકેને પહેલા સુષમાં સ્વરાજની યાદ આવે છે. એવી જ રીતે એક ભારતીય પરિવારની સુષ્મા સ્વરાજે એવી મંદદ કરી છે, કે જેને એ જિંદગીભર ભૂલી શકશે નહી.
ટ્વીટર પર ગરીમા નાંમની એક મહિલાએ ગુરુવારે સુષ્માને ટ્રવિટ કરીને કહ્યું કે, એના પતિને દુબંઈમા બ્રેન સ્ટ્રોક થયું છે અને તાત્કાલિંક વિઝાની જરૂરિયાત છે. ગરિમાં એ સુષ્મા સ્વરાજને જણાવ્યું કે, મને આશા છે કે માંરા વિઝા આવી જાય, પણ તમે પ્લીઝ એકવાર ચેક કરીલો કે શુકવારે UAE એમબેસીં બંદ રહે છે.
https://twitter.com/agg_garima/status/953938935838736384
ગરીમાએ આગળ જણાવ્યુ કે, મને આજે વીઝા નહી મળે તો હું શનિવાર બપોર સૂધીમાં દુબંઈ નહિ પહોચી શકું. જયારે માંરે ત્યા પોહચવું બહુ જ જરૂરી છે. મારા પતિની હાંલત બહુ જ ખરાબ થઈ રહી છે.
https://twitter.com/agg_garima/status/953941188779819009
એના પછી જે થયું એની અપેક્ષાં ગરીમાને પણ થઈ ન હતી. ગરીમાએ પછી ટ્રવિટ કરીને જણાંવ્યુ કે, ખૂદ સુષ્મા સ્વરાજે તેને ફોન કર્યો હતો. તે ત્યારે પાંડેચેરી જઈ રહી હતી એમણે રસ્તામાં મારી સાથે વાત કરીને કહ્યું કે એમબેસી આખી રાતથી એના વિઝા પર કામ કરી રહી છે.
I am sorry to know this. Rest assured we will definitely help you. https://t.co/5atut3mNV6
— Sushma Swaraj (@SushmaSwaraj) January 19, 2018
ગરિમાએ જણાવ્યું કે, એમને તેમના દેવરનાં હાથે પૈસા તો જમાં કરાવી દીધા છે. પણ UAE નાં નિયમ મુજબ મેડિકલ રિપ્રોટ મને જ મળી શકશે. ત્યારે તે એમના ડોકટર્રસ ને બતાવી શકશે.
https://twitter.com/agg_garima/status/954188044071976960
એમને એ ટ્રવિટ ખૂબજ વાયરલ થયું અને સેંકડો યુઝર્સે સુષ્મા સ્વરાજની આ મદદ કરી એની શુભેસ્છા પાઠવી.
https://twitter.com/agg_garima/status/954539505687515136
આ ટ્રવિટ પર સુષ્માએ રીપ્લાય આપતા જણાવ્યું કે, હુ પૂરેપુરી મદદ કરીશ. આના સિવાય દુબંઈના અધિકારીઓ પણ પુરેપુરો ખ્યાલ રાખશે. એવું નિદેશન પણ આપ્યું હતું
