બોટાદના કૃષ્ણસાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર દ્વારા તળાવ ભરાતા લોકોના પાણીનો પ્રશ્ન હળવો થયો છે..ગત ૧૭ એપ્રિલના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે બોટાદના કૃષ્ણસાગર તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું.. ત્યાર બાદ ચોમાસાની સીઝન શરુ થતા આ યોજના અંતર્ગત આવતું પાણી બંધ કરવામાં આવ્યું હતું.. ત્યારે ફરી એક વખત બોટાદના કૃષ્ણસાગર તળાવમાં નર્મદાના નીર ઠાલવવામાં આવતા લોકોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળે છે.. આગામી દિવસોમાં શહેરમાં ખુબજ ઓછો વરસાદ પડ્યો હોવા છતાં પીવાના પાણીનો પ્રશ્ન આ યોજના દ્વારા હલ થઈ ગયો જેને લઈને લોકો આનંદમાં છે.
Not Set/
બોટાદના કૃષ્ણસાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર દ્વારા તળાવ ભરાતા લોકોના પાણીનો પ્રશ્ન હળવો
બોટાદના કૃષ્ણસાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર દ્વારા તળાવ ભરાતા લોકોના પાણીનો પ્રશ્ન હળવો થયો છે..ગત ૧૭ એપ્રિલના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે બોટાદના કૃષ્ણસાગર તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું.. ત્યાર બાદ ચોમાસાની સીઝન શરુ થતા આ યોજના અંતર્ગત આવતું પાણી બંધ કરવામાં આવ્યું હતું.. ત્યારે ફરી એક વખત બોટાદના કૃષ્ણસાગર તળાવમાં નર્મદાના […]
