૧૪ ફેબ્રુઆરીએ mi કંપનીએ ભારતમાં દુનિયાનું સૌથી પાતળું ટીવી MI LED Smart TV 4 કે જેની જાડાઈ માત્ર ૪.૬ મીમી જ છે.ભારતમાં આ ટીવીની કિંમત ૩૯,૯૯૯ રૂપિયા રાખવામાં આવી છે. ટીવી ની સાથે સાથે mi કંપનીએ ૨ સ્માર્ટ ફોન Redmi Note 5 અને Redmi Note 5 pro પણ લોન્ચ કર્યો છે.
We have some of the biggest content partners bringing you a one of a kind experience on your #MiTV4. Take a look! pic.twitter.com/g9PQvPsMOq
— Xiaomi India (@XiaomiIndia) February 14, 2018

જુઓ દુનિયાનું સૌથી પાતળું સ્માર્ટ ટીવી છે 55 ઇંચનું

આ ટીવીની ડિસ્પ્લે છે માત્ર ૪.૯મીમી
ટીવીની ડિસ્પ્લે છે એકદમ લેટેસ્ટ 4K + HDR

તમારા ઘરનો લીવીંગ રૂમ મ્યુઝીક સીસ્ટમના લીધે લાગશે થીયેટર જેવો

સ્ટોરેજ કેપેસીટી છે આટલી

વાઈફાઈ અને બ્લુટુથ પણ છે

૫ લાખથી પણ વધુ કલાકના શો જોઈ શકશો

આવી રીતે માઉન્ટ કરી શકશો ટીવીને

