Not Set/ ભારતમાં લોન્ચ થયું દુનિયાનું સૌથી પાતળું ટીવી MI LED Smart TV 4, કિંમત અને ફીચર જોશો તો ચોંકી જશો

૧૪ ફેબ્રુઆરીએ mi કંપનીએ ભારતમાં દુનિયાનું સૌથી પાતળું ટીવી MI LED Smart TV 4 કે જેની જાડાઈ માત્ર ૪.૬ મીમી જ છે.ભારતમાં આ ટીવીની કિંમત ૩૯,૯૯૯ રૂપિયા રાખવામાં આવી છે. ટીવી ની સાથે સાથે mi કંપનીએ  ૨ સ્માર્ટ ફોન  Redmi Note 5 અને Redmi Note 5 pro પણ લોન્ચ કર્યો છે. We have some of […]

Tech & Auto

૧૪ ફેબ્રુઆરીએ mi કંપનીએ ભારતમાં દુનિયાનું સૌથી પાતળું ટીવી MI LED Smart TV 4 કે જેની જાડાઈ માત્ર ૪.૬ મીમી જ છે.ભારતમાં આ ટીવીની કિંમત ૩૯,૯૯૯ રૂપિયા રાખવામાં આવી છે. ટીવી ની સાથે સાથે mi કંપનીએ  ૨ સ્માર્ટ ફોન  Redmi Note 5 અને Redmi Note 5 pro પણ લોન્ચ કર્યો છે.

જુઓ દુનિયાનું સૌથી પાતળું સ્માર્ટ ટીવી છે 55 ઇંચનું

આ ટીવીની ડિસ્પ્લે છે માત્ર ૪.૯મીમી

ટીવીની ડિસ્પ્લે છે એકદમ લેટેસ્ટ  4K + HDR

તમારા ઘરનો લીવીંગ રૂમ મ્યુઝીક સીસ્ટમના લીધે લાગશે થીયેટર જેવો

સ્ટોરેજ કેપેસીટી છે આટલી

વાઈફાઈ અને બ્લુટુથ પણ છે

૫ લાખથી પણ વધુ કલાકના શો જોઈ શકશો

આવી રીતે માઉન્ટ કરી શકશો ટીવીને