Not Set/ પાટણમાં એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું

દેશમાં ભાઈ ચારો અને શાંતિ જળવાઇ રહે તે માટે જમીયત ઉલમા એ હિન્દ દ્વારા પાટણમાં એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે….જેમાં મુસ્લિમ, હિંદુ સહિત દરેક ધર્મના લોકો જોડાયા હતા…મહત્વનું છે કે, દેશમાં જાતિવાદી અને કોમવાદના પગલે દેશની એકતા તોડવા પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે દેશની એકતા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી રેલી યોજવામાં આવી હતી…આ રેલી […]

Gujarat

દેશમાં ભાઈ ચારો અને શાંતિ જળવાઇ રહે તે માટે જમીયત ઉલમા એ હિન્દ દ્વારા પાટણમાં એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે….જેમાં મુસ્લિમ, હિંદુ સહિત દરેક ધર્મના લોકો જોડાયા હતા…મહત્વનું છે કે, દેશમાં જાતિવાદી અને કોમવાદના પગલે દેશની એકતા તોડવા પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે દેશની એકતા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી રેલી યોજવામાં આવી હતી…આ રેલી શહેરના જુના પાવર હાઉસથી નીકળી દોશી વટ બજાર, હિંગળાચાચર, બગવાડા દરવાજા સહીતના જાહેર માર્ગો પર ફરી હતી…જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા…