Not Set/ સ્વતંત્ર દિવસ પર્વને ધ્યાનમાં રાખીને આતંકી હુમલાની ભીતિને લઇને મુંબઇમાં સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ

સ્વાતંત્ર દિવસ નિમિત્તે આતંકી હુમલાની દહેશતને લઇને તંત્ર એક્શનમાં આવી ગયુ છે…ત્યારે મુંબઇમાં સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે…તેમજ હાઇવે પર વાહનો ઉભા રાખીને ચેકિંગ કરવામાં આવ્યુ…અને જો કોઇ વ્યક્તિ શંકાસ્પદ જણાઇ તો તેમની સંઘન પુછપરછ કરવામાં આવી રહી છે…મહત્વનું છે કે, 15 ઓગષ્ટે આતંકી હુમલાની દહેશતના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે….અને પોલીસ […]

India

સ્વાતંત્ર દિવસ નિમિત્તે આતંકી હુમલાની દહેશતને લઇને તંત્ર એક્શનમાં આવી ગયુ છે…ત્યારે મુંબઇમાં સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે…તેમજ હાઇવે પર વાહનો ઉભા રાખીને ચેકિંગ કરવામાં આવ્યુ…અને જો કોઇ વ્યક્તિ શંકાસ્પદ જણાઇ તો તેમની સંઘન પુછપરછ કરવામાં આવી રહી છે…મહત્વનું છે કે, 15 ઓગષ્ટે આતંકી હુમલાની દહેશતના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે….અને પોલીસ તંત્ર સહિત જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે…