Not Set/ જાણો, હૃતિક રોશનને કોના માટે ખરીદી બનારસી સાડી

બનારસ બોલીવુડ સ્ટાર હૃતિક રોશન હાલ તેની અપકમિંગ ફિલ્મ સુપર 30ના શુટિંગ માટે બનારસમાં છે. આ પહેલા આ જ ફિલ્મના શુટિંગ માટે તે જયપુરમાં હતો. હૃતિક રોશન તેના શુટિંગ શેડ્યુલમાંથી સમય નીકળીને બનારસની ગલીયોમાં ખરીદી કરતા જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે હૃતિક બનારસની ગલીયોમાં બનારસી સાડીની ખરીદી કરી રહ્યો છે અને તે આ […]

Entertainment

બનારસ

બોલીવુડ સ્ટાર હૃતિક રોશન હાલ તેની અપકમિંગ ફિલ્મ સુપર 30ના શુટિંગ માટે બનારસમાં છે. આ પહેલા આ જ ફિલ્મના શુટિંગ માટે તે જયપુરમાં હતો. હૃતિક રોશન તેના શુટિંગ શેડ્યુલમાંથી સમય નીકળીને બનારસની ગલીયોમાં ખરીદી કરતા જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે હૃતિક બનારસની ગલીયોમાં બનારસી સાડીની ખરીદી કરી રહ્યો છે અને તે આ સાડીયો તેની લાઈફની સ્પેશ્યલ મહિલાઓ માટે લઇ રહ્યો છે. તેના જીવનની ખાસ મહિલાઓ બીજી કોઈ નહિ પરંતુ તેની માતા અને બહેન છે તે તેમના માટે બનારસી સાડી ખરીદી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા હૃતિકની ફિલ્મ સુપર 30માં તેની ભૂમિકાને લઈને ઘણી તસ્વીરો સોશયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે હૃતિક રોશનને ઘણી મહેનત કરવી પડી છે. આંનદ કુમારની બાયોપિક ફિલ્માં હૃતિકના લુકે તેના ફ્રેન્સને ચોંકાવી દીધા છે.