Not Set/ પેપોન પર લાગ્યો છોકરીને કિસ કરવાનો આરોપ, સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં લોકો ભરાયા રોષે

બોલીવુડના જાણીતા ગાયક પેપોને  સંગીતના રિયાલીટી શો  વોઈસ ઓફ ઈન્ડિયા દરમિયાન એક સ્પર્ધકને ચુંબન કરીને મુસીબતમાં મુકાયા છે. પેપોનએ તેના ફેસબુક એકાઉન્ટ પર લાઇવ વિડીયો શેર કર્યો હતો તે પછી સોશિયલ મિડીયા પર વિડીયો વાઈરલ થઈ ગયો છે. આ વિડીયો પર લોકોએ ખુબ જ નારાજ થયા હતા. અને લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. જેને […]

Top Stories

બોલીવુડના જાણીતા ગાયક પેપોને  સંગીતના રિયાલીટી શો  વોઈસ ઓફ ઈન્ડિયા દરમિયાન એક સ્પર્ધકને ચુંબન કરીને મુસીબતમાં મુકાયા છે. પેપોનએ તેના ફેસબુક એકાઉન્ટ પર લાઇવ વિડીયો શેર કર્યો હતો તે પછી સોશિયલ મિડીયા પર વિડીયો વાઈરલ થઈ ગયો છે.

આ વિડીયો પર લોકોએ ખુબ જ નારાજ થયા હતા. અને લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. જેને લઈને પેપોન સામે સુપ્રીમ કોર્ટના વકીલ રુના ભુઈયાએ ફરિયાદ નોંધાવી હતી. તેની સામે પેપોનના વકીલના કહ્યાં પ્રમાણે આ વાઈરલ થયેલો વિડીયો ખરાબ રીતે દર્શાવવમાં આવી રહ્યો છે. આને જોવા માટેનો નજરિયો બદલવો જોઈએ.

પેપોને પોતાના ફેસબુક પેજ પર લાઈવ વિડીયો દરમિયાન જુનિયર સ્પર્ધકને ચુંબન કર્યુ હતું. જેને લઈને સોશયલ મિડીયા પર આ વિડીયો માટે તેના ફેંસ અને લોકો દ્વારા વિરોધ દર્શાવામાં આવ્યો છે.