મુંબઈ
બોલીવુડ સુપરસ્ટાર શહેનશાહ એટલે કે અમિતાભ બચ્ચન કે જેઓ ફિલ્મી દુનિયાના જ નહીં પરંતુ રિયલ જીવનમાં તેઓ શહેનશાહ છે.
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન પોતાની રિયલ લાઇફમાં પણ શહેનશાહની જેમ જીવે છે. બીગબીની લાઈફસ્ટાઈલ અદભુત છે. તેઓની રિયલ લાઇફ કોઈ શાહી શૈલી રાજા કરતાં ઓછી નથી અને આવા શાહી અંદાજમાં ચારચાંદ લગાવે છે તેમનો મુંબઈનો ‘જલસા’ બંગલો. આ બંગલો તાજમહેલ કે ફાઈવસ્ટાર હોટલથી પણ શાનદાર છે.
જુઓ શહેનશાહના બંગલાના ફોટા













