ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ પ્રથમ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ બનાવ્યો છે. મીરાબાઈએ ૪૮કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડમેડલ જીત્યો છે. તેમણે સ્નૈચ રાઉન્ડમાં ૮૦kg, ૮૪kg, ૮૬kgનો ભાર ઉપાડ્યો ત્યાં ક્લીન એંડ રાઉન્ડમાં તેમણે પહેલીવાર ૧૦૩કિલોગ્રામ, બીજા રાઉન્ડમાં ૧૦૭કિલોગ્રામ અને ત્રીજા રાઉન્ડમાં ૧૧૦કિલોગ્રામ ભાર ઉપાડીને ભારતને પહેલો ગોલ્ડમેડલ અપાવ્યો છે.
Saikhom Mirabai Chanu wins India's first gold at #CWG2018 in women's weightlifting 48 kg category. pic.twitter.com/edyFqc9jsO
— ANI (@ANI) April 5, 2018
સ્નૈચ રાઉન્ડમાં ૮૦ કિલોગ્રામ વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સમાં નવો ઈતિહાસ રચ્યો છે આ સિવાય છેલ્લા રાઉન્ડમાં ૮૬kg વજન કોમનવેલ્થમાં આજસુધીનું સૌથી સારું પ્રદર્શન છે. આ પહેલા તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં ૮૫ kgનું વજન ઉઠાવ્યું હતું.
https://twitter.com/GC2018/status/981775537763827712
મીરાબાઈ ચાનુએ ફેબ્રુઆરીમાં મહિન્દ્ર સકોપીર્યો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એવોડર્સ વેઈટલિફ્ટર ઓફ ધ યરનું શીર્ષક આપવામાં આવ્યું હતું. આ શીર્ષક તેમના ગયા વર્ષના વેઈટલિફ્ટર ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતવાની ઉપલક્ષમાં આપવામાં આવ્યું છે.
Congratulations #MirabaiChanu for #Gold! #CWG2018 #GoldCoast #ProudMoment pic.twitter.com/EgiFTDXywf
— Dr. M C Mary Kom OLY (@MangteC) April 5, 2018
૨૦૧૪માં ગ્લોસ્ગો કોમનવેલ્થ રમતમાં ચાનૂએ ૪૮ કિલોગ્રામ વર્ગમાં દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો.
GOLD for India. Congrats Mirabai Chanu. Privilege to watch a world class weightlifter. So proud to support you @OGQ_India 🇮🇳 @GC2018 @Media_SAI pic.twitter.com/EcbGlcK1MF
— Viren Rasquinha (@virenrasquinha) April 5, 2018
