Not Set/ રશિયાની આ સુંદરીએ બિકીની તો પહેરી લીધી, પછી જે થયું તે જાણીને તમને લાગશે આઘાત

મોસ્કો, મિસ રૂસની પ્રતિસ્પર્ધી  ડાયના નગોએવાને જાનથી મારી નાખવાની ધમકી સોશિયલ મીડિયા દ્રારા મળી રહી છે. ડાયનાએ મિસ રૂસ સ્પર્ધાના સ્વીમીંગ સુટ રાઉન્ડ માટે બિકીની શું પહેરી કે તેને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઇ. 19 વર્ષની ડાયના રશિયાના મુસ્લીમ બહુમતી વિસ્તામાંથી આવે છે અને તેની સોસાયટીમાં રહેતાં લોકો જ તેની પર ગુસ્સે ભરાયા છે. તમને જણાવી […]

Entertainment

મોસ્કો,

મિસ રૂસની પ્રતિસ્પર્ધી  ડાયના નગોએવાને જાનથી મારી નાખવાની ધમકી સોશિયલ મીડિયા દ્રારા મળી રહી છે. ડાયનાએ મિસ રૂસ સ્પર્ધાના સ્વીમીંગ સુટ રાઉન્ડ માટે બિકીની શું પહેરી કે તેને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઇ. 19 વર્ષની ડાયના રશિયાના મુસ્લીમ બહુમતી વિસ્તામાંથી આવે છે અને તેની સોસાયટીમાં રહેતાં લોકો જ તેની પર ગુસ્સે ભરાયા છે.

Image result for Russia 2018 diyna

તમને જણાવી દઈએ કે ડાયનાને ધમકી આપતા લોકોએ શું કહ્યું

ડાયનાથી ગુસ્સે થયેલા લોકોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.સાથે સાથે એક વ્યક્તિએ તો તેને કહ્યું કે આવું કર્યું છે તેના માટે તો તુ મોતના લાયક છે. આ રીતની બીજી ઘણી ધમકીઓ ડાયનાને સોશિયલ મીડિયા દ્રારા મળી છે . તો બીજી બાજુ ડાયનાએ આ લોકોને ઓલ ધ બેસ્ટ કહીને જવાબ આપ્યો હતો.

Image result for Russia 2018 diyna

આવો ડાયના વિશે વધુ જાણીએ

હાલ ડાયના 19 વર્ષની છે અને તે કોલેજ કરે છે. ડાયના 2018ની મિસ રૂસ કોન્ટેસ્ટની પ્રતિસ્પર્ધી છે. ડાયનાએ તેની સુંદરતાથી મિસ રૂસ સ્પર્ધામાં બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. ડાયનાને હાલ સોશિયલ મીડિયા દ્રારા મળતી ધમકી સાથે તેના સમર્થકો પણ તેને સપોટ કરી રહ્યા છે.

Image result for Russia 2018 diyna

 

Image result for Russia 2018 diyna

Image result for Russia 2018 diyna