મુંબઈ
ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નારાયણને તેના કરિયરમાં કઈ ખાસ સફળતા મળી નથી. પરંતુ તેના એટીટ્યુડના કારણ આદિત્ય અવારનવાર ચર્ચામાં આવતો જ રહે છે. એરપોર્ટ પર મેનેજમેન્ટ સાથે ખરાબ વર્તન અને ઓટો ડ્રાઈવરને ટક્કર મારવા જેવા તમામ કિસ્સાઓના કારણે ચર્ચામાં આવ્યો હતો અને હવે ફરી એકવાર આદિત્યનું નામ સોશિયલ મીડિયા છવાયેલું છે. સોશિયલ મીડિયા પર તેનું કોઈ એક્સિડન્ટ કે કોઈ ડ્રામા કારણે નહી પરંતુ એક વિડિયો છે જેના કારણે હાલ ચર્ચામાં આવી રહ્યો છે.
આ વિડિયો 2015 માં ભોજપુરી સ્ટાર મોનાલીસા સાથે જોવા મળી રહ્યો છે. આ વિડિઓમાં મોનાલીસા અને આદિત્ય લિપલોક અને બોલ્ડ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જો કે આદિત્ય અનેકો ભોજપુરી ફિલ્મોમાં ગીતો ગાયા છે. વાયરલ વિડિયોનું સોંગ પણ પોતે આદિત્યએ જ ગાયુ છે બિગ બૉસની સીઝન 10 માં જોવાયેલી મોનાલીસા, ભોજપુરી ફિલ્મમાં જાણીતું નામ છે. આ દિવસોમાં મોનાલીસા બંગાળી વેબ સીરીઝ ‘ડૂપુર ઠાકુરપો‘ ના સીઝનઆદિત્ય નારાયણ 2 માં જોવા મળશે.
