મુંબઈ
બોલિવૂડની એક્ટ્રેસ યોગિતા બિહાનીનું માનવું છે કે સુપરસ્ટાર સલમાન ખાન સાથે કામ કરવું તે તેનો જીવનનો શ્રેષ્ઠ અનુભવ છે.
સલમાન ખાનએ કરી યોગિતાને kiss
![]()
આપને જણાવી દઈએ કે યોગિતા સલમાનના અપકમિંગ ટીવી શો “દસ કા દમ”નો પ્રોમોમાં જોવા મળી રહી છે એટલુ જ નહી તે ટીવી શો ‘દિલ હી તો હૈ’માં મુખ્ય ભૂમિકામાં જોવા પણ જોવા મળશે.
https://instagram.com/p/BiL91LcARbM/?utm_source=ig_embed
ઉલ્લેખનીય છે કે આ એક્ટ્રેસએ તાજેતરમાં જ તેલુગુ ફિલ્મના અભિનેતા નાગાર્જુન સાથે જાહેરાતમાં પણ જોવા મળશે.
https://www.instagram.com/p/BiyejFBAomR/?utm_source=ig_embed#
યોગિતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું ઘણા સમયથી અભિયનમાં પ્રયાસ કરી રહી છું પરંતુ એક મહિનાની અંદર મને જે તક મળી છે તેનાથી હું ખુબજ ખુશ છું. સલમાન સાથે કામ કરવું મારા જીવનનો શ્રેષ્ઠ અનુભવ છે અને સલમાન સાથે કામ કરવાનું એ દરેક કલાકારની ઇચ્છા હોય છે.


https://instagram.com/p/BiyejFBAomR/?utm_source=ig_embed
