Not Set/ આ એક્ટ્રેસનું માનવું છે કે સલમાન સાથે કામ કરવું તે તેનો શ્રેષ્ઠ અનુભવ છે

મુંબઈ બોલિવૂડની એક્ટ્રેસ યોગિતા બિહાનીનું માનવું છે કે સુપરસ્ટાર સલમાન ખાન સાથે કામ કરવું તે તેનો જીવનનો શ્રેષ્ઠ અનુભવ છે. સલમાન ખાનએ કરી યોગિતાને kiss  આપને જણાવી દઈએ કે યોગિતા સલમાનના અપકમિંગ  ટીવી શો “દસ કા દમ”નો પ્રોમોમાં જોવા મળી રહી છે એટલુ જ નહી તે  ટીવી શો ‘દિલ હી તો  હૈ’માં મુખ્ય ભૂમિકામાં જોવા […]

Entertainment

મુંબઈ

બોલિવૂડની એક્ટ્રેસ યોગિતા બિહાનીનું માનવું છે કે સુપરસ્ટાર સલમાન ખાન સાથે કામ કરવું તે તેનો જીવનનો શ્રેષ્ઠ અનુભવ છે.

સલમાન ખાનએ કરી યોગિતાને kiss 

Image result for yogita bihani dus ka dum

આપને જણાવી દઈએ કે યોગિતા સલમાનના અપકમિંગ  ટીવી શો “દસ કા દમ”નો પ્રોમોમાં જોવા મળી રહી છે એટલુ જ નહી તે  ટીવી શો ‘દિલ હી તો  હૈ’માં મુખ્ય ભૂમિકામાં જોવા પણ જોવા મળશે.

https://instagram.com/p/BiL91LcARbM/?utm_source=ig_embed

ઉલ્લેખનીય છે કે આ એક્ટ્રેસએ તાજેતરમાં જ તેલુગુ ફિલ્મના અભિનેતા નાગાર્જુન સાથે જાહેરાતમાં પણ જોવા મળશે.

https://www.instagram.com/p/BiyejFBAomR/?utm_source=ig_embed#

યોગિતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું ઘણા સમયથી અભિયનમાં પ્રયાસ કરી રહી છું  પરંતુ એક મહિનાની અંદર મને જે તક મળી છે તેનાથી હું ખુબજ ખુશ છું. સલમાન સાથે કામ કરવું મારા જીવનનો શ્રેષ્ઠ અનુભવ છે અને સલમાન સાથે કામ કરવાનું એ દરેક કલાકારની ઇચ્છા હોય છે.

Image result for yogita bihani dus ka dum

Image result for yogita bihani dus ka dum

https://instagram.com/p/BiyejFBAomR/?utm_source=ig_embed