Not Set/ BIGG BOSS 12: શ્રીસંતની મજાક પડી ઘરના સભ્યો પર ભારે, પહેલો લક્ઝરી બજેટ ટાસ્ક થયો રદ

મુંબઈ BIGG BOSS 12ના બીજા એપિસોડમાં ક્રિકેટર શ્રીસંત ઘરના બધા સભ્યો પર આગ બબુલા થતા જોવા મળ્યા. એપિસોડમાં ખાન બહેનોએ કરેલી મજાકનો બદલો લેવા માટે તેમને ઘરના સભ્યો સાથી મજાક કરવાનો નિર્ણય કર્યો. જો કે તેમની આ મજાક ઘરના સભ્યો પર ખરાબ રીતે ભારે પડી અને બીગ બોસે પહેલા લક્ઝરી બજેટ ટાસ્કને રદ કર્યો હતો. રીયલમાં શ્રીસંતએ […]

Trending Entertainment

મુંબઈ

BIGG BOSS 12ના બીજા એપિસોડમાં ક્રિકેટર શ્રીસંત ઘરના બધા સભ્યો પર આગ બબુલા થતા જોવા મળ્યા. એપિસોડમાં ખાન બહેનોએ કરેલી મજાકનો બદલો લેવા માટે તેમને ઘરના સભ્યો સાથી મજાક કરવાનો નિર્ણય કર્યો. જો કે તેમની આ મજાક ઘરના સભ્યો પર ખરાબ રીતે ભારે પડી અને બીગ બોસે પહેલા લક્ઝરી બજેટ ટાસ્કને રદ કર્યો હતો.

Image result for sreesanth bigg boss

રીયલમાં શ્રીસંતએ ટાસ્કના માટે બઝર વગાડીને શિવાશીષ અને સૌરભને ચેતવણી આપી. જો કે જયારે વારો તેમનો તેમને પોતાનાથી કમજોર સાબિત કરવાનો આવ્યો તો શ્રીસંતે બેકઆઉટ કર્યું હતું. તેમને કહ્યું કે બંને જ કંટેસ્ટેંટ્સમાં તેમને છેલ્લા 48 કલાકમાં કોઈ પણ કમી જોવા મળી નથી. આ પર બીગ બોસએ તે રદ કર્યું અને બધા કંટેસ્ટેંટ્સની મહેનત પર પાણી ફરી ગયું.

Image result for sreesanth bigg boss

આ પછી બધાએ શ્રીસંતને સૌ પ્રથમ લક્ઝરી બજેટ ટાસ્ક હારવા માટે તેને જવાબદાર ગણ્યો. આ પર શ્રીસંતનો પારો સાતમાં આસમાને ચઢી ગયો અને એટલું જ નહીં તેઓ ઘરની બહાર નીકળવાની કોશિશ કરતા પણ જોવા મળ્યા. આ દરમિયાન કરણવીર, સૌરભ અને શિવશીષએ તેમને રોકવાની કોશીષ કરી. જણાવી દઈએ કે ઘરમાં આવ્યા પહેલા શ્રીસંતને કહ્યું હતું કે લગ્ન પછી હવે તેમનો ગુસ્સો ઓછો થઇ ગયો છે.

Image result for sreesanth bigg boss