Not Set/ ફિટ અને હેલ્દી રહેવા માટે કરો તમારી લાઈફસ્ટાઈલમાં આ 5 બદલાવ

જો તમે હમેશા ફિટ અને હેલ્દી રહેવા માંગો છો તો તમારી લાઈફસ્ટાઈલમાં કરો આવા નાના-નાના ફેરફાર. કે જેનાથી તમે તમારું ફિટનેશ અને હેલ્થ પર આપી શકશો ધ્યાન. દરરોજ સનસ્ક્રીન લગાવો તેનાથી તમને સ્કીન કેન્સરથી બચાવે છે અને એજિંગ પ્રોસેસને પણ સ્લો કરે છે. દર 30 મિનિટે સીટ પરથી ઉઠીને વોક કરો. આનાથી મેટાબોલિજ્મ તેજ થશે […]

Health & Fitness Lifestyle

જો તમે હમેશા ફિટ અને હેલ્દી રહેવા માંગો છો તો તમારી લાઈફસ્ટાઈલમાં કરો આવા નાના-નાના ફેરફાર. કે જેનાથી તમે તમારું ફિટનેશ અને હેલ્થ પર આપી શકશો ધ્યાન.

દરરોજ સનસ્ક્રીન લગાવો તેનાથી તમને સ્કીન કેન્સરથી બચાવે છે અને એજિંગ પ્રોસેસને પણ સ્લો કરે છે.

Related image

દર 30 મિનિટે સીટ પરથી ઉઠીને વોક કરો. આનાથી મેટાબોલિજ્મ તેજ થશે અને શરીર પણ નિરોગી રહશે.

Image result for work

ખાવામાં ખાંડનું પ્રમાણ ઓછુ કરો. પછી ભલે તે બિસ્કિટ હોય અને બને તેટલું ગળું ઓછુ ખાવું.

Image result for sweet

ફળોનું જ્યુસ પીવાના બદલે ફળ ખાવા તેનાથી  શરીરને જરૂરી ફાઈબર મળશે.

Related image

પોતાના શરીર અને દિમાગને શાંત અને રિલેકસ કરવા માટે દરરોજ 10 મિનિટ મેડીટેશન કરો.

Image result for Meditation