મુંબઈ
બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂરના લગ્નના બધાજ વિડીયો અને ફોટો તમે સોશિયલ મીડિયામાં જોયા હશે અને તેના લગ્નનું વધુ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.આ વિડીયોમાં એક્ટર રણવીર સિંહ જોવા મળી રહ્યો છે અને તેના સાથે સંજય કપૂરની પુત્રી શનાયા જોવા મળી રહી છે
આપને જણાવી દઈએ કે આ વિડીઓમાં રણવીર સંજય કપૂરની પુત્રી શનાયાને ડાન્સ ફ્લોર કિસ કરતા દેખાય રહ્યો છે.
જુઓ આ વિડીયો
https://twitter.com/ArjunKapoorCafe/status/999578558753361920
