Not Set/ અમદાવાદના AMC દ્વારા બાપાસીતારામ ચોકમાં ડીમોલીશનની કામગીરી હાથ ધરવામા

અમદાવાદના AMC દ્વારા બાપાસીતારામ ચોકમાં ડીમોલીશનની કામગીરી હાથ ધરવામા આવી…જો કે ડીમોલીશનને પગલે વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામા આવી રહ્યા છે કે તંત્ર દ્વારા છેલ્લી નોટીસ આપ્યા વગર જ ડીમોલીશન કરવામા આવ્યું છે…પરિણામે દુકાનમાં ભરેલા માલને પણ નુકશાન પહોંચ્યું છે…મહત્વનું છે કે તંત્ર દ્વારા પાંચ જેટલી દુકાનોનું ડિમોલીશન કરવામા આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે…

Uncategorized