Not Set/ સુરત જિલ્લાના માંગરોળ ખાતે સુરત ,તાપી ,અને આહવા ડાંગ ના કોંગ્રેસના ધારાસભ્યોનો સન્માન સંભારંભ રાખવામાં આવ્યો

રાજ્યસભામાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને મળેલી જીતને લઇ સુરત જિલ્લાના માંગરોળ ખાતે સુરત ,તાપી ,અને આહવા ડાંગ ના કોંગ્રેસના ધારાસભ્યોનો સન્માન સંભારંભ રાખવામાં આવ્યો હતો.. કોંગ્રેસ પક્ષના માજી મંત્રી તુષાર ચૌધરી દ્વારા તેમનું સન્માન કરાયું હતું ,માંગરોળના ઝંખવાવ રેસ્ટ હાઉસથી રેલી કાઢવામાં આવી હતી અને ત્યાર બાદ ઝંખવાવની સરકારી શાળાના હોલ ખાતે […]

Gujarat

રાજ્યસભામાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને મળેલી જીતને લઇ સુરત જિલ્લાના માંગરોળ ખાતે સુરત ,તાપી ,અને આહવા ડાંગ ના કોંગ્રેસના ધારાસભ્યોનો સન્માન સંભારંભ રાખવામાં આવ્યો હતો.. કોંગ્રેસ પક્ષના માજી મંત્રી તુષાર ચૌધરી દ્વારા તેમનું સન્માન કરાયું હતું ,માંગરોળના ઝંખવાવ રેસ્ટ હાઉસથી રેલી કાઢવામાં આવી હતી અને ત્યાર બાદ ઝંખવાવની સરકારી શાળાના હોલ ખાતે સભા સંબોધવામાં આવી હતી…રેલીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…