મચ્છરોના ઉત્પાતથી નાગરિકો પરેશાન છે. અમદાવાદમાં ચિકનગુનિયાના કેસમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે. કોર્પોરેશનના ચોપડે તો ચિકનગુનિયાનો એક જ કેસ નોંધાયો છે, જયારે રોગચાળામા ઝાડા-ઉલટીના 515 કેસ રજીસ્ટર થયેલા છે.
https://api.mantavyanews.in/there-is-also-a-significant-increase-in-the-case-of-chikungunya-in-ahmedabad/
“મિત્રો, કાલે મારી જામીન અરજી રદ થઈ શકે છે. ઉપવાસ આંદોલન રોકવા માટે ગુજરાત સરકારે મારી જામીન અરજી વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે. પરંતુ અમે ચૂપ નહીં બેસીએ, જેલમાં પણ ખેડૂતો અને અનામત માટે અનિશ્ચિતકાળના ઉપવાસ કરીશું. અમે લડીશું અને જીતીશું. ઇન્કલાબ ઝિંદાબાદ.”
https://api.mantavyanews.in/gujarat-ahmedabad-ramol-ruckus-case-hardik-patel-may-arrest-if-bail-plea-rejected/
જર્મનીમાં પ્રવાસી ભારતીયોની એક સભાને રાહુલ ગાંધી સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન સભામાં ઉપસ્થિત ગેર-કોંગ્રેસી લોકો અંગે તેઓએ કહ્યું, “તેઓ પણ કોંગ્રેસની નીતિઓને સાંભળે અને સમજે કારણ કે તેઓની પાર્ટી દેશમાં જોડવાની રાજનીતિ પર કામ કરી રહી છે”.
https://api.mantavyanews.in/national-rahul-gandhi-in-germany-said-modi-government-is-not-even-around-china-about-the-employement/
કેરળમાં પૂરની પરિસ્થિતિને કારણે અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોની મહત્વની બેઠક મળી હતી. જિલ્લા કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઔદ્યોગિક એકમો અને એનજીઓનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ઉદ્યોગો અને સંસ્થાઓ પોતાની સામાજિક જવાબદારી નિભાવવા અપીલ કરાઈ હતી.
https://api.mantavyanews.in/the-train-will-depart-from-gandhidham-on-27th-august-to-help-the-flood-victims-of-kerala/
ગુરુવારે સાંજે રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અને સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ પટેલ, તેમજ અન્ય ટ્રસ્ટીઓ અમિત શાહ, એલ. કે અડવાણી અને પી. કે. લહેરીની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સોમનાથ મંદિરનાં વિકાસની વિવિધ યોજનાઓ તેમજ વહીવટી કામગીરી લઈને વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
https://api.mantavyanews.in/gujarat-former-cm-keshubhai-patel-appointed-as-the-president-of-somnath-trust/
